શોધખોળ કરો

Gujarat Election 2022: ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો પરના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની આ રહી Exclusive યાદી

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં છ યાદીમાં ઉમેવારો જાહેર કરી ચુકી છે. ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણીના મુરતિયાનું મંથન શરૂ કર્યુ છે.

ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો પરના સંભવિત ઉમેદવારોની એક્સકલુઝિવ યાદી

કલોલ
બળદેવજી ઠાકોર, વર્તમાન ધારાસભ્ય

માણસા
સુરેશભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્ય
બાબુસિંહ ઠાકોર
ગીતાબેન પટેલ

ગાંધીનગર ઉત્તર
વિરેન્દ્રસિંહ વાઘેલા
નિશીથ વ્યાસ
નરેશકુમાર ઠાકોર

ગાંધીનગર દક્ષિણ
હિમાંશુ પટેલ
પ્રકાશ વાણિયા

દહેગામ
કામીનીબા રાઠોડ
વખતસિંહ ચૌહાણ
કાળુસિંહ બિહોલા
બાબુસિંહ ઝાલા

2017માં શું હતું ચિત્ર

2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.

શું મોદી સરકારના પ્રધાનમંત્રી જન કલ્યાણ વિભાગ દ્વારા આમ આદમીને આપવામાં આવી રહી છે રૂપિયા 5000ની આર્થિક મદદ ?

કેન્દ્રની મોદી સરકાર દેશના દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સમયાંતરે યોજનાઓ પણ લોન્ચ કરે છે. સરકાર પોતાની સત્તાવાર વેબસાઈટ દ્વારા લોકોને આ યોજનાઓ વિશે માહિતી આપતી રહે છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં આવા જ એક પ્લાન વિશે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારનું કલ્યાણ વિભાગ તમામ લોકોને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપી રહ્યું છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જો તમને પણ આ મેસેજ અને ફોર્મની લિંક મળી છે તો તેના પર વિશ્વાસ કરતા પહેલા તેનું સત્ય જાણી લો.

પીઆઈબીએ ટ્વિટ કરીને જણાવી હકીકત

'પ્રધાનમંત્રીના લોક કલ્યાણ વિભાગ' દ્વારા આપવામાં આવેલ 5,000 રૂપિયાનો મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ મામલાની તથ્ય તપાસ કરી છે અને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી તેના વિશેની માહિતી શેર કરી છે. પીઆઈબીએ કહ્યું છે કે વેબસાઈટ પર કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. સરકારે એવી કોઈ યોજના શરૂ કરી નથી, જેના દ્વારા તમને 5,000 રૂપિયાની આર્થિક સહાય મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.