શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

ફિક્સ પગારના વિરોધમાં કરવા ધરણા કરવા જઇ રહેલા 100 કર્મચારીઓની અટકાયત

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લંબિત ફિક્સ પે કર્મચારીઓના મુદ્દાઓને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે ગાંધીજયંતિએ કર્મચારીઓ દ્રારા ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ હતો. જો કે પોલીસે મંજૂરી આપી ન હોવાથી કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં વિવિધ સ્થળોથી 100 થી વધુ કર્મચારીઓને પોલીસ અટકાયત કરી હતી અને તેમને ડીએસપી કચેરી લઇ જવામાં આવ્યા હતા. કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે સરકાર આ ફિક્સ પે ની પ્રથા નાબુદ કરે, જ્યાં સુધી આ નહિ થાય ત્યાંસુધી આંદોલન ચાલુ રહેશે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાંથી મંજૂરી લઇને ઉપવાસ આંદોલ કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉતારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનનું આતંકીઓએ કર્યું અપહરણ, તપાસ અભિયાન શરૂ

AAP: હરિયાણામાં 89 બેઠકો પર ચૂંટણી લડી AAP, અનેક ઉમેદવાર હજાર મત પણ ના મેળવી શક્યા

Israel: ઇઝરાયલના PMની મોટી જાહેરાત, કહ્યુ- નસરુલ્લાહનો ઉત્તરાધિકારી ઠાર મરાયો, શું બદલો લેશે ઇરાન?

Ola Electric Mobility: ઓલા ઇલેક્ટ્રિકની વધી શકે છે મુશ્કેલીઓ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય કરી શકે છે ફરિયાદોની તપાસ

ABP Premium

વિડિઓઝ

PM Modi | હરિયાણામાં જીત બાદ છઠ્ઠા નોરતે PM મોદીએ આપી દીધી આવડી મોટી ગેરંટીPM Modi on Rahul Gandhi | હરિયાણામાં પ્રચંડ જીત બાદ PM મોદીના રાહુલ ગાંધી પર સીધો પ્રહારHu to Bolish | હું તો બોલીશ | હાર-જીતનું પોસ્ટમોર્ટમPorbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનનું આતંકીઓએ કર્યું અપહરણ, તપાસ અભિયાન શરૂ
Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનનું આતંકીઓએ કર્યું અપહરણ, તપાસ અભિયાન શરૂ
AAP: હરિયાણામાં 89 બેઠકો પર ચૂંટણી લડી AAP, અનેક ઉમેદવાર હજાર મત પણ ના મેળવી શક્યા
AAP: હરિયાણામાં 89 બેઠકો પર ચૂંટણી લડી AAP, અનેક ઉમેદવાર હજાર મત પણ ના મેળવી શક્યા
Israel: ઇઝરાયલના PMની મોટી જાહેરાત, કહ્યુ- નસરુલ્લાહનો ઉત્તરાધિકારી ઠાર મરાયો, શું બદલો લેશે ઇરાન?
Israel: ઇઝરાયલના PMની મોટી જાહેરાત, કહ્યુ- નસરુલ્લાહનો ઉત્તરાધિકારી ઠાર મરાયો, શું બદલો લેશે ઇરાન?
Ola Electric Mobility: ઓલા ઇલેક્ટ્રિકની વધી શકે છે મુશ્કેલીઓ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય કરી શકે છે ફરિયાદોની તપાસ
Ola Electric Mobility: ઓલા ઇલેક્ટ્રિકની વધી શકે છે મુશ્કેલીઓ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય કરી શકે છે ફરિયાદોની તપાસ
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી

New Zealand test squad: કેન વિલિયમ્સન વિના જ ભારત આવશે ન્યૂઝીલેન્ડ, ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત

જો તમે પણ સમોસા અને ચિપ્સ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, ICMR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 

Embed widget