શોધખોળ કરો

Gandhinagar: વ્હાલી દીકરી યોજના હેઠળ રાજ્યની કેટલી દીકરીઓને લાભ અપાશે? સરકારે આપ્યો આ જવાબ

ગાંધીનગર: આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૭,૪૩૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.

ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૭,૪૩૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવા, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, દીકરીઓના સર્વાંગી વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વર્ષ ૨૦૧૯થી ગુજરાતમાં ‘વ્હાલી દીકરી યોજના’ અમલમાં મુકવામાં આવી છે. 

મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૨ ઓગષ્ટ ૨૦૧૯ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકીના તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. આ  ઉપરાંત લાભાર્થી દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.  

જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે તે સમયે પ્રથમ હપ્તો રૂ. ૪૦૦૦ ચુકવવામાં આવે છે. દીકરી જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશે ત્યોરે યોજનાનો બીજો હપ્તો રૂ. ૬૦૦૦ ચૂકવાય છે. દીકરીની ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ રૂપિયા ત્રીજા હપ્તા તરીકે DBT મારફતે ચૂકવાય છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ ‘લખપતિ દીદી યોજના’નો આરંભ કરાવ્યો હતો. લખપતિ દીદી એ સ્વસહાય જૂથની મહિલા સભ્યો છે, જેઓ મહિલા સ્વાવલંબન થકી આવકના વિવિધ સ્ત્રોત જેવા કે કૃષિ, પશુપાલન, લઘુ ઉદ્યોગ વગેરેમાંથી માસિક ₹10,000 કે તેથી વધુની આવક અને વાર્ષિક ₹1  લાખ કે તેથી વધુ આવક મેળવે છે. ગુજરાતમાં  આજે 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની વાર્ષિક આવક એક લાખ કે તેથી વધુ સુધી પહોંચી છે અને તેઓ લખપતિ દીદીઓ બની છે.

આ પણ વાંચો...

Surendranagar: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,3ના મોત,4ની હાલત ગંભીર

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી મચી ગયો ખળભળાટ
Red Fort Car Blast Update: દિલ્લી કાર વિસ્ફોટમાં વધુ એક શંકાસ્પદ કાર મળી
Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ
Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
લાલ કિલ્લા બ્લાસ્ટની સૌથી મોટી કડી, NIA આ રીતે પહોંચી તે ‘લાલ કાર’ સુધી, જેને ખોલી દીધું આખુ રાજ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
NIA Raid: અલકાયદા આતંકી કાવતરા મામલે 5 રાજ્યોમાં દરોડા, શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
મહિનાના 30 હજાર રૂપિયાના પગારમાં કઈ કાર ખરીદી શકાય? જાણો કારોની યાદી
મહિનાના 30 હજાર રૂપિયાના પગારમાં કઈ કાર ખરીદી શકાય? જાણો કારોની યાદી
Amla Juice Benefits: 30 દિવસો સુધી દરરોજ પીઓ આમળાનો જ્યૂસ, શરીરમાં થતા આ પાંચ ફેરફારો ચોંકાવી દેશે
Amla Juice Benefits: 30 દિવસો સુધી દરરોજ પીઓ આમળાનો જ્યૂસ, શરીરમાં થતા આ પાંચ ફેરફારો ચોંકાવી દેશે
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi Blast: દિલ્હી સહિત ચાર શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન! એકઠા કર્યા હતા IED, તપાસમાં ખુલાસો
Delhi Blast: દિલ્હી સહિત ચાર શહેરોમાં સીરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન! એકઠા કર્યા હતા IED, તપાસમાં ખુલાસો
Embed widget