શોધખોળ કરો

કોરોનાનાં લક્ષણ હોય તો પણ હોસ્પિટલ જવાની જરૂર નથી, ઘરે આઈસોલેશનમાં રહી શકો પણ પાળવી પડશે આ છ શરતો, જાણો વિગત

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર અને દેખભાળ ઘર પર જ કરવા અંગે જૂની ગાઈડલાઈન્સ અપડેટ કરી છે. જેમાં બીમારીના મામૂલી લક્ષણ જોવા મળે છે. કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, ખૂબ જ મામૂલી લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરમાં જ આઈસોલેશન પર રાખવા જોઈએ. તેમણે કહ્યું કે આવા દર્દીઓની ઘરમાં દેખરેખ રાખનાર માટે પણ વિશેષ સાવધાની રાખવાની જરુર છે. જેમાં માસ્કથી લઈને હાથની સફાઈ, ગ્લોવ્ઝ સુધી વિસ્તૃત દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે જે લોકોને કોરોનાના લક્ષણો ન દેખાતા હોય તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવે તો તેવા લોકો ઘરે રહી શકશે. આવા દર્દીઓને સારવાર હેઠળ નહીં ખસેડવામાં આવે. જે લોકો એવું ઇચ્છતા હોય કે મને કોઈ લક્ષણો નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારે ઘરે બેસીને જ સારવાર લેવી છે તો તેવા લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. કઈ શરતોનું પાલન કરવું પડશે
  • સ્થાનિક આરોગ્ય અધિકારી તેનાં ઘરે પૂર્તિ સુંવિધાઓ છે કે નહીં તેનુ નિરીક્ષણ કરશે..
  • દર્દીનાં ઘર મા અલગ રૂમ અને અલગ બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ..
  • 24 કલાક એક વ્યક્તિ દર્દીની સંભાળ રાખે તેવી વ્યવસ્થા હોવી જોઈએ..
  • હાઇડ્રોકસી કલોરોક્વીન દવાનો કોર્સ કરવાનો રહેશે.
  • ઓન કોલ ડોકટર સુવિધા હોવી જોઈએ.
  • આ અંગે ઘર નાં વડીલે એક બાંહેધરી પત્ર આપવું પડશે.
  • આ શરતો નાં આધારે હોમ આઇસોલેશન માટે મંજૂરી આપવામાં આવશે.
રાજ્ય સરકાર આવા લોકોને દવાની સાથે જ રોજે શું કરવું તેની માહિતી આપશે અને તેનું પાલન કરવું પડશે. જેના કારણે એવા દર્દીઓ જેમનામા લક્ષણો નથી તે ઘરે શરતોને આધારે સારવાર લઇ શકશે અને સાથે કોવીડ સેન્ટરમાં જે સંખ્યા હાઉસ ફુલ થવાના આરે છે ત્યાં પણ લોકોની સંખ્યા ઘટશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાJunagadh News: દૂષિત પાણીના કારણે જૂનાગઢ જિલ્લાના કેરાળા ગામના લોકો પરેશાનVadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget