શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે શાળા-કોલેજો? જાણો મહત્વના સમાચાર
આજે મળનારી કેબિનેટમાં શાળાઓ અને કોલેજોમાં ફરી અભ્યાસ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે. જોકે, ધંધા-રોજગાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. ત્યારે હવે સ્કૂલ-કોલેજો ક્યારથી શરૂ થશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે.
પ્રધાન મંડળના સભ્યોની હાજરીમાં સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને લઈ સમીક્ષા કરાશે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી ખાનાખરાબી બાબતે પણ સમીક્ષા થશે. શાળાઓ અને કોલેજોમાં ફરી અભ્યાસ શરૂ કરવા બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યમા સારા વરસાદ બાદ વાવેતરની સ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion