શોધખોળ કરો

ટૂંક સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં શરૂ થશે અનોખી સેવા, જાણો

ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ જેવી ‘ફેરી બોટ’ સેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શરૂ કરાશે. ગુજરાત સરકારના બજેટમાં 387 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

ગાંધીનગર: ગુજરાતના આંગણે બનાવવામાં આવેલા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન માટે વધુ 387 કરોડની બજેટમાં ફાળવણી થઈ છે. મહત્વની વાત એ છે કે, પ્રવાસીઓ માટે સરકાર તરફથી અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવશે. હવે ટૂંક સમયમાં જ એક અનોખી સેવા ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ શરૂ થવા કરવામાં આવશે. મળતી માહતી પ્રમાણે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે આ વર્ષના ગુજરાત સરકારના બજેટમાં 387 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ જેવી ‘ફેરી બોટ’ સેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શરૂ કરાશે. હાલમાં જંગલ સફારીથી લઈને અનેક આકર્ષણો અહીં છે. ત્યારે આગામી દિવસોમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં પ્રવાસીઓ માટે શહેરી બસ સેવા પણ શરૂ કરવામાં આવશે અને આ ફેરી બોટ સેવા ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પણ શરૂ કરવામાં આવશે. જે માટે તંત્ર દ્વારા જલ્દી કામ ચાલી રહ્યું છે. તેમજ આગામી સમયમાં અન્ય અનેક અને અનોખી સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનને લઈ ભાજપનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Kunwarji Bavaliya: રાજ્યમાં ઓછો વરસાદ, પાણી-ઘાસચારાની અછત વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
IND vs NZ: 11 છગ્ગા અને 113 રન! ધમાકેદાર ઇનિંગ્સ બાદ અભિષેકનો મોટો ખુલાસો
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ
Embed widget