શોધખોળ કરો

Rain: જૂનાગઢમાં રિક્ષા તણાતા બે લોકોના મોત, એક લાપત્તા

જૂનાગઢમા માણાવદરના ચૂડવા ગામે રિક્ષા પૂરના પાણીમાં તણાતા બેના મોત થયા હતા

જૂનાગઢમા માણાવદરના ચૂડવા ગામે રિક્ષા પૂરના પાણીમાં તણાતા બેના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગુમ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, ગઈકાલે ચૂડવા ગામે ભારે વરસાદના કારણે રિક્ષા પૂરના પાણીમાં તણાઈ હતી. જેના કારણે રિક્ષામાં સવાર 12 લોકો ડૂબ્યા હતા પરંતુ સ્થાનિકોની મદદથી 9 લોકોનો બચાવ થયો હતો. જો કે ત્રણ લોકો લાપતા થયા હતા. જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક હજુ પણ લાપતા છે. જેની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. મામલતદાર, પોલીસ, ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

Panchmahal:  સામાન્ય બાબતમાં જ યુવકની  હત્યા કરી દેવાઈ, મહિલા સહિત 4 આરોપીની  ધરપકડ

પંચમહાલ: પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામેથી પાંચ દિવસ પહેલાં એક ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ  મળી આવી હતી.  પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો  થયો છે કે સામાન્ય બાબતમાં જ યુવકની  હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ હત્યા કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની  ધરપકડ કરી છે. 

અજાણ્યો યુવક ખેતરમાંથી દાંતરડું અને કુહાડી લઈને ભાગ્યો હતો.  જેને જોઈ જતાં મહિલા સહિત ચારેય આરોપીએ પહેલાં તો તેને પકડી દોરીથી હાથ બાંધી દીધા હતા.   બાદમાં ઢોર મારતા તેનું મોત થયું હતું.  અજાણ્યા યુવકની હત્યાના ચાર દિવસ બાદ લાશ મળી આવી હતી.  આ કારણોસર એ સમયે લાશ કોહવાઈ ગઈ હતી. હાલ તો પોલીસે મૃત્યુ પામનાર  અજાણ્યા યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.

હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાંથી અંદાજે પાંચ  દિવસ પૂર્વે હત્યા થયેલી હાલતમાં 40 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.  આ બનાવ અંગેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.  હત્યા થયેલી  લાશ મળી આવતા નાયબ પોલીસ અધિક્ષક હાલોલ અને ટીમ ઘટના સ્થળે પોહચી હતી.પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેમજ હત્યારાને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

Navsari: યુવકની હત્યાથી ચકચાર, પરિવારે મૃતદેહ સ્વીકાર ન કરતા પોલીસ દોડતી થઈ, બે આરોપી ઝડપાયા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વિનય પટેલ નામના યુવકની હત્યાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કારણે જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.  પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પડાતા જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીને રાઉન્ડ કરવામાં આવ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget