શોધખોળ કરો

Patan: અમેરિકામાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું મોત,મૃતદેહને વતનમાં પણ નહીં લાવી શકાય

પાટણ: અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકને જીવ ગુમાવ્યો છે. પાટણના યુવાને અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. યુવાન અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ બન્યો હતો.

પાટણ: અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકને જીવ ગુમાવ્યો છે. પાટણના યુવાને અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. યુવાન અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ બન્યો હતો. સિગ્નલ બંધ હતું ત્યારે દર્શિલ રોડ ક્રોસ કરતો હતો એવામાં અચાનક સિગ્નલ ખુલી જતા કારે ટક્કર મારી દીધી હતી. મૃતક યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર હતું અને તેમનો પરિવાર પાટણની શિવકૃપા સોસાયટીમાં રહે છે.

Patan: અમેરિકામાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું મોત,મૃતદેહને વતનમાં પણ નહીં લાવી શકાય

મળતી માહિતી પ્રમાણે દર્શિલ ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ગયો હતો. દર્શિલનાં મોતના સમાચાર જાણી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. કારકિર્દીના ઘડતર માટે ગયેલો આશાસ્પદ યુવક જિંદગીની જંગ હારી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

Patan: અમેરિકામાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું મોત,મૃતદેહને વતનમાં પણ નહીં લાવી શકાય

જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે, તેને ભારત લાવવો શક્ય નથી. આ અંગે  દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ ઉપરાંત સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

એજન્ટને લાખો રૂપિયા આપીને અમેરિકા ગયેલ વ્યક્તિ છેલ્લા 7 મહિનાથી ગૂમ

વિદેશ જવા ઇચ્છુક સાથે છેતરપિંડી થઇ હોવાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. એજન્ટે લાખો રૂપિયા પડાવીને વિદેશ મોકલેલા શખ્સ ગૂમ થઇ જતાં સમગ્ર કિસ્સો સામે આવ્યો છે. વિદેશ જવા ઇચ્છુક સાથે છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે.  એજેન્ટે સુધીર પટેલને લાખો રૂપિયા પડાવીને  અમેરિકા રવાના કર્યાં હતા. મહેસાણાના સુધીર પટેલ ગૂમ થઇ જતાં સમગ્ર ઘટના સામે આવી છે. અમેરિકા જવા ઇચ્છતા સુધીર પટેલ પાસેથી એજન્ટે 75 લાખ રૂપિયા માગ્યા હતા અને એડવાન્સમાં દસ લાખ પડાવ્યા હતા. જો કે હવે ગેરકાયદે રીતે અમેરિકામાં ગયેલા સુધીર પટેલ છેલ્લા 7 મહિનાથી ગૂમ છે. છેલ્લા વાત થઇ તે મુજબ ડોમેનિક પોલીસે ઝડપી લીધો હતો. જો કે 7 મહિનાથી ફરી  તેનો કોઇ પત્તો ન લાગતો હોવાથી ગૂમ થયેલા સુધીર પટેલના ભાઇએ  આ મામેલ ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.  સુધીર પટેલના ભાઇની ફરિયાદ બાદ ત્રણેય આરોપી એજન્ટ દિવ્યેશ પટેલ,શૈલેષ પટેલ અને મહેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણાGovinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Embed widget