શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આજથી રાજ્યમાં બે દિવસ વેક્સિનેશનનો ડ્રાય રન યોજાશે, જાણો ક્યા બે જિલ્લાની પસંદગી કરવામાં આવી

ડ્રાય રન કુલ બે તબક્કામાં હાથ ધરાશે. મોકડ્રિલ દરમિયાન એક સેન્ટર પર કુલ 25 લોકોને વેક્સિનેશન માટે ડ્રાય રન થશે.

આજથી બે દિવસ દરમિયાન રાજયમાં ગાંધીનગર અને રાજકોટમાં વેક્સિનેશનનો ડ્રાય રન હાથ ધરવામાં આવશે. કેંદ્ર સરકારે વેક્સિનેશનના ડ્રાય રન માટે જે ચાર રાજયોની પસંદગી કરી છે તેમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે. ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. બે દિવસ દરમિયાન વેક્સિનેશન માટે તૈયાર કરાયેલી સમગ્ર ચેઈનનો પ્રિટેસ્ટ કરવામાં આવશે. ડ્રાય રન કુલ બે તબક્કામાં હાથ ધરાશે. મોકડ્રિલ દરમિયાન એક સેન્ટર પર કુલ 25 લોકોને વેક્સિનેશન માટે ડ્રાય રન થશે. ગાંધીનગર જિલ્લામાં 9 અને રાજકોટ જિલ્લામાં 10 સેન્ટરની પસંદગી કરવામા આવી છે. નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસની રસીને ખૂબ જલ્દી મંજૂરી આપવામાં આવી શકે છે ત્યારે દેશના દરેક નાગરિકો સુધી આ રસી પહોંચાડવી એ એક પડકારજનક કામ છે ત્યારે તે પહેલા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે તે અનુસાર આ રિહર્સલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી, કેન્દ્રો પર લાભાર્થીઓનો પૂર્વાભ્યાસ કરવાના આવશે તથા કેટલા લોકોની જરૂર પડે છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. આ પહેલા મિશનથી જોડાયેલા લોકોની એક બેઠક પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે બધા જ ચાર રાજ્યોમાં રિહર્સલની બધી જ તૈયારીઑ કરી લેવામાં આવી છે અને વેક્સિન માટે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે. આ રિહર્સલમાં રેફ્રીજરેશન સ્ટોર, વેક્સિન ટ્રાન્સપોર્ટેશન, ભીડની વ્યવસ્થા અને પ્રક્રિયામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે બધી વ્યવસ્થા કરવામાં આવશે.
મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા એ તમામ લોકોને ટ્રેનિંગ આપી દેવાઈ છે જે લોકો રસીકરણનું સમગ્ર મેનેજમેન્ટ સંભાળશે. આ દરમિયાન કો-વિન આઈટી પ્લેટફોર્મના ઉપયોગ, કોલ્ડ ચેનની તૈયારી, કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તથા ઈન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ સહિતની તાલિમ આપવામાં આવી છે. તેના માટે વેક્સિન હેન્ડલર અને એડમિનિસ્ટ્રેટરની કેટેગરી બનાવીને સમગ્ર ટ્રેનિંગ મોડયૂલ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ મોડયૂલમાં મેડિકલ ઓફિસર, વેક્સિનેટર, ઓલ્ટરનેટિવ વેક્સિનેટર, કોલ્ડ ચેન હેન્ડલર, સુપરવાઈઝર, ડેટા મેનેજર, આશા કોઓર્ડિનેટર સહિતના તમામ લોકોને સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ડ્રાય દરમિયાન કોઈને રસી આપવામાં આવશે નહીં માત્ર પહેલા સ્તરથી સામાન્ય નાગરિક સુધીના માળખાની યોજના ચકાસવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | અમદાવાદ એરપોર્ટ પર એક શખ્સ નકલી પાસપોર્ટ સાથે ઝડપાયોDwarka News: કલ્યાણપુરના ખીજદડ ગામે બે દિવસ પહેલા યુવકની હત્યા પહેલા થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યાVadodara News : વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજની કરાઈ ધરપકડAhmedabad News: સિંધુ ભવન રોડ પર પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરાની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget