શોધખોળ કરો

અમરેલીઃ વ્યાજખોરે સગીરા સાથે સેક્સ માણતો વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપીને માતા સાથે પણ માણ્યું સેક્સ ને.....

વ્યાજખોરે સગીરાની ત્રણ સ્થળે સગાઈ કરીને ત્યાંથી પણ પૈસા પડાવતાં પોલીસ ફરિયાદ થઈ છે

અમરેલી: નાગધ્રા ગામના પરિવારની સગીરા સાથે વ્યાજખોરે સેક્સ માણીને તેનો વીડિયો ઉતાર્યો હતો. એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે સગીરાની માતાને પણ પોતાની સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી. વ્યાજખોરે સગીરાની ત્રણ સ્થળે સગાઈ કરીને ત્યાંથી પણ પૈસા પડાવતાં પોલીસ ફરિયાદ થઈ છે. ગામના દલિત પરિવારને નાણાંની જરૂર પડતાં સુરા શાર્દૂલ ભરવાડ પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. તેનો લાભ લઈને સુરાએ સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લીધો હતો. એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરાની માતાને પણ પોતાની સાથે સેક્સ માણવા મજબૂર કરી હતી. આ અંગે દલિત મહિલાએ સુરા ભરવાડ ઉપરાંત દલસુખ ભગત અને ગીજુબેન ભરવાડ અને કાજલ નામની યુવતી સામે ચલાલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેને ગર્ભાશયનુ ઓપરેશન કરાવવુ હોય નાણાની જરૂર પડતા તેના પતિએ સુરા ભરવાડ પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતા. અમરેલીઃ વ્યાજખોરે સગીરા સાથે સેક્સ માણતો વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપીને માતા સાથે પણ માણ્યું સેક્સ ને..... આ રકમ ચૂકવવા માટે સુરા ભરવાડે તેના આખા પરિવાર પાસે સતત મજૂરી કરાવી હતી. વાડી ભાગવી વાવવા આપી ત્યાં જ રહેવા મજબૂર કર્યા હતા. આ દરમિયાન સુરા ભરવાડે તેની સગીર પુત્રી સાથે સેક્સ માણતો હોય તેવો વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયો દલિત મહિલાને બતાવી તે વાયરલ કરી દેવાની ધમકી આપી તેને પણ પોતાની હવસ સંતોષવા મજબૂર કરી હતી. આ રીતે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સુરા ભરવાડે ત્રણ વખત તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. સુરા ભરવાડે તેમની સગીર પુત્રીની જુદીજુદી ત્રણ જગ્યાએ ખોટી ઓળખ આપી સગાઇ કરાવી હતી. અમરેલીઃ વ્યાજખોરે સગીરા સાથે સેક્સ માણતો વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપીને માતા સાથે પણ માણ્યું સેક્સ ને..... કાજલ અને ગીજુબેન તથા દલસુખની મદદથી આ સુરા ભરવાડે સાવરકુંડલા, જામ ખંભાળીયા સહિત જુદાજુદા ત્રણ લગ્નવાંચ્છુક યુવાન સાથે તેની સગાઇ કરાવી હતી અને તે નિમીતે તેની પાસેથી સોના ચાંદીના ઘરેણા વિગેરે વસ્તુઓ પડાવી હતી. પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી તે દુષ્કર્મ આચરતો હતો. અમરેલીઃ વ્યાજખોરે સગીરા સાથે સેક્સ માણતો વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપીને માતા સાથે પણ માણ્યું સેક્સ ને..... આ દલિત દંપતિની સગીર પુત્રીએ થોડા દિવસ પહેલા સગા માતા પિતા સામે જ પોતાને નાણા માટે જુદાજુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે આજે દંપતિએ દોડી જઇ સાચી હકિકત જણાવતા પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Embed widget