શોધખોળ કરો

ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, અમરેલીમાં બે સિંહો સાથે બે યુવાનોનો થયો અકસ્માત, જાણો પછી શું થયું

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક આ ઘટના ઘટી છે.

Amreli : સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ સિંહો અવારનવાર રસ્તા પર જોવા મળે છે. ઉપરાંત શિકારની શોધમાં ક્યારેક તે માનવવસ્તીની વચ્ચે પણ આવી જાય છે, જેના વિડીયો આપણે અનેક વાર જોયા છે. પણ આજે 20 જૂને સિંહો સાથે સંકળાયેલી એવક એવી ઘટના ઘટી છે, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. આ ઘટના અમરેલી જિલ્લામાં બની છે. 

બે સિંહો સાથે બે યુવાનોનો અકસ્માત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક આ ઘટના ઘટી છે, જેમાં બે સિંહો સાથે બે યુવાનોનો અકસ્માત સર્જાયો છે. આ બે યુવાનો બાઈક પર આવતા હતા એ દરમિયાન રસ્તામાં બે સિંહો આડે આવતા બાઈકચાલાક યુવાને બેલેન્સ ગુમાવ્યું હતું અને બંને યુવાનો આ બે સિંહો વચ્ચે પડ્યાં હતા. 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે આ બંને યુવાનો ત્યાં જ લોહીલુહાણ થઇ ગયા અને એમને આ હાલતમાં જોઈ સિંહો પણ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા. સદનસીબે સિંહોએ આ યુવાનો પર હુમલો કર્યો ન હતો અને યુવાનો બચી ગયા હતા. 

વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી 
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સિંહના લોકેશન મેળવવાની કવાયત શરૂ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો

વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત

સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો

Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશઃ શિક્ષિત મહિલાઓએ કેમ લગાવી લાઇન?
Hun To Bolish: હું તો બોલીશઃ એક જ મંડળીનો 'સહકાર'?
Hun To Bolish: હું તો બોલીશઃ ST કર્મચારીને મોટી ભેટ
Sabarmati River Flood : વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
કરોડોનું ફુલેકું ફેલવનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યા જામીન, 8 મહિના બાદ જેલમાંથી બહાર આવશે

Ganesh Chaturthi 2025: પહેલીવાર ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરો છો? પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવા આટલું ધ્યાન રાખો

ટ્રમ્પના 50% ટેરિફથી ભારતની નિકાસ પર મોટી અસર: $60.2 અબજનું નુકસાન થવાનો અંદાજ, આ બે દેશને ફાયદો થશે?

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી: 'જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે', ભારત-ચીન નિકટતાથી અમેરિકા ચિડાયું?

Embed widget