શોધખોળ કરો

Accident: સુરેન્દ્રનગર - લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Accident News: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આજે સુરેન્દ્રનગર - લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. દેદાદરા ગામના પાટિયા પાસે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઉર્ફી જાવેદને મળી દુષ્કર્મ અને જાનથી મારવાની ધમકી, વોટ્સએપ કોલ કરીને આપી ગાળો, નોંધાઈ પોલીસ ફરિયાદ

બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ અવારનવાર ચર્ચાનો વિષય બને છે. પોતાની અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી જાવેદનું નામ દરરોજ હેડલાઇન્સમાં આવે છે, પરંતુ અત્યારે ઉર્ફી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઉર્ફી જાવેદને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉર્ફીને મળી જાનથી મારવાની ધમકી

મળતી માહિતી મુજબ, ઉર્ફી જાવેદને એક વ્યક્તિ તરફથી વોટ્સએપ કોલ દ્વારા જાનથી મારી નાખવા અને બળાત્કારની ધમકીઓ મળી છે. આ સાથે આ વ્યક્તિએ એક્ટ્રેસ સાથે પણ મારપીટ કરી છે. આ આરોપી વ્યક્તિએ ઉર્ફી જાવેદને આ ધમકીઓ અલગ-અલગ મોબાઈલ નંબર દ્વારા આપી છે, જેના કોલ રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. સમાચાર મુજબ ઉર્ફી જાવેદને આ રીતે ધમકી આપનાર આ વ્યક્તિનું નામ નવીન ગીરી જણાવવામાં આવી રહ્યું છે. જેમની વિરુદ્ધ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા પણ ઉર્ફીને આવી અનેક ધમકીઓ મળવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

ઉર્ફી જાવેદ એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર  છે

હાલમાં, ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાના સૌથી પ્રખ્યાત પ્રભાવકોમાં સામેલ છે. ઉર્ફી જાવેદ પોતાની ખાસ ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના પર આવતી રહે છે. પરંતુ ઉર્ફી આ ટીકાકારોને યોગ્ય જવાબ આપવાથી પાછળ રહેતી નથી. ઉર્ફીના ચાહકોની સંખ્યાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઉર્ફી જાવેદના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર જ 3.9 ફોલોઅર્સ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Embed widget