શોધખોળ કરો

Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં 14થી 19 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. નવસારીમાં ચોમાસુ પહોચ્યા બાદ ધીમુ પડ્યું છે. આગામી દિવસોમાં તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની શક્યતા છે.

Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસુ નવસારી સુધી જ પહોંચ્યું છે  જો કે
નવસારી બાદ ચોમાસુ નબળું પડ્યું છે,  ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન રહેશે. હવામાન વિભાગે દર્શાવ્યા અનુસાર   હજુ સારા વરસાદ માટે  રાહજોવી પડશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  આજે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર બોટાદમાં હળવા વરસાદ થઇ શકે છે.  14 જૂને એટલે કે આવતી કાલે શુક્રવારે  દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલીમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. તો 15જૂને  છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીરસોમનાથમાં હળવા વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 16જૂને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ17 જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ18 જૂન વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ19 જૂન ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં વરસાદનો અનુમાન છે.

હવામાન ક્યાં કેવું રહેશે

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં પણ તીવ્ર ગરમીની સ્થિતિ જોવા મળી છે. પશ્ચિમ ઝારખંડ, દક્ષિણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, પંજાબ, ઉત્તર રાજસ્થાનના ભાગોમાં મહત્તમ તાપમાન 45-47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સૌથી વધુ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

IMD મુજબ  "બંગાળની ખાડીમાં ચોમાસું નબળું છે અને ત્યાંથી આગળ વધવાની રાહ જોવાઈ રહી છે." બુધવારે (12 જૂન), પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડના મોટાભાગના ભાગો, ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગો, હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ બિહાર, ઉત્તર ઓડિશા અને ગંગા કાંઠાના વિસ્તારોમાં હિટવેવની (Heat wave)ની  સ્થિતિ યથાવત છે.   

કેવું રહેશે દિલ્હી અને યુપીમાં હવામાન?

પૂર્વ પૃથ્વી વિજ્ઞાન સચિવ માધવન રાજીવને કહ્યું કે સામાન્ય પ્રગતિ બાદ ચોમાસાનો ક્રમ ખોરવાઈ રહ્યો છે. રાજીવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “આગામી 8-10 દિવસમાં વધુ પ્રગતિની અપેક્ષા નથી, તેથી ઉત્તર ભારતમાં તેના આગમનને લઇને  વિલંબ થઈ શકે છે. જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે તાપમાન અને હીટ વેવની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર

Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?

PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 

ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો

IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ

Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ

Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક

Embed widget