શોધખોળ કરો

Heatwave Forecast:આજથી રાજ્યમાં ફરી હિટવેવની આગાહી, આ જિલ્લામાં ગરમીનું યેલો એલર્ટ

Heatwave Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. તાપમાન 43ને પાર જવાની ચેતવણી

Heatwave Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમી પડશે, આ સાથે હિટવેવની પણ ચેતવણી અપાઇ છે. રાજયના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. વાતાવરણમાં પલટા બાદ આજથી ફરી આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો  43 ડિગ્રીને પાર જશે, સોમવારે 42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમીનું અનુમાન છે.

ક્યાં વધારે ગરમી

  • અમદાવાદ     42.9
  • ગાંધીનગર     42.5
  • રાજકોટ      42.2
  • ભાવનગર     42.2
  • ડીસા        41.1
  • વડોદરા       40.8
  • ભુજ         40.8
  • સુરત         40.1

અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીએ કહેર મચાવવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એપ્રિલ મહિનાના મધ્યમાં આકરી ગરમીએ એલર્ટ આપવાનું શરૂ કર્યું છે કે આ વખતે ગરમી પોતાનો પ્રકોપ બતાવશે. હવે દિલ્હી-એનસીઆરમાં પણ તાપમાનમાં વધારો નોંધાવા લાગ્યો છે. આજે દિલ્હી-NCRનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થવા જઈ રહ્યું છે, જે આવતીકાલે વધીને 39 ડિગ્રી થઈ જશે. ગુરુવારે તાપમાનમાં વધુ 2 ડિગ્રીનો વધારો થવા જઈ રહ્યો છે, ત્યારબાદ દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જશે. મતલબ કે દિલ્હી-એનસીઆરમાં ગરમીના કારણે લોકોને રસ્તા પર બહાર નીકળવું મુશ્કેલી બની જશે.

રાજધાની દિલ્હીમાં આજે ગરમીનો પારો વધવા જઈ રહ્યો છે. પાટનગરમાં આજે દિવસભર આકરો  તડકો રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. દિલ્હીમાં દિવસ દરમિયાન 10 થી 15 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. જો કે આનાથી હવામાનમાં બહુ ફરક પડવાનો નથી. રાત્રિનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્હી સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તેમજ કર્ણાટક, દક્ષિણ છત્તીસગઢ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget