શોધખોળ કરો

Amreli: ટીંબીની બજારમાં ડાલામથ્થાના આટાંફેરાથી લોકોમાં ફફડાટ, જુઓ વીડિયો

ફરી એકવાર સિંહ ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. જાફરાબાદના ટીંબી ગામની બજારમાં સિંહના મોડી રાત્રીના સમયે આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 

અમરેલીઃ શિયાળામાં સિંહોની ગ્રામ્ય વિસ્તારો તરફ અવર-જવર વધી છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ભયભીત બન્યા છે. ફરી એકવાર સિંહ ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. જાફરાબાદના ટીંબી ગામની બજારમાં સિંહના મોડી રાત્રીના સમયે આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. 

સુમસામ રસ્તા પર સિંહની ચહલ કદમીનો વીડિયો સામે આવ્યો છે. ડાલામથ્થા સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મુખ્ય બજારમાં સિંહ ચડી આવતા લોકોમાં ભય છે. શિયાળામાં સિંહોની ભૂખ ઉઘડતા ગ્રામ્ય વિસ્તારો તરફ આવી ચડતાં હોવાનું અનુમાન છે. 

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું હતું. કચ્છમાં શીતલહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે. રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘડાટાની શક્યતા છે.

રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ડીસામાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો છે. ગાંધીનગર અને વલસાડમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ. અમરેલીમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભાવનગર અને કેશોદમાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે.

વડોદરામાં ઠંડીનો પારો 17 ડિગ્રી, રાજકોટમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી, મહુવામાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી, દિવમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી તો સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી પર પહોંચ્યો છે. ગુજરાતીઓના પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો પણ સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે.સર્વત્ર બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે. પર્યટકોની ગાડીઓ તથા અન્ય વાહનો પર પણ બરફ આચ્છાદિત થયા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ઝીરો ડિગ્રીએ પહોંચ્યો હોવા છતાં પર્યટકોનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget