શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી નડાબેટની મુલાકાત, જવાનો સાથે કરી દીવાળીની ઉજવણી
બનાસકાંઠા: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના સુઇગામ પાસે આવેલા નડાબેટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ નડાબેટ ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે સીમા સુરક્ષા બલોની કામગીરીને પણ બિરદાવી હતી. આ પ્રસંગે વિજ્ય રૂપાણીએ જણાવ્યુ કે વાઘા બોર્ડરની જેમ ગુજરાતમાં પણ નડાબેટ ખાતે સીમા દર્શન કરાશે. આ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટના જવાનો માટે 42 કરોડના ખર્ચે પાણી પુરવઠા ની યોજના ના આયોજન વિશે પણ જણાવ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement