શોધખોળ કરો

આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી?

પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડી રહ્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ભારતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગના અધિકારી મુજબ, હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડી રહ્યો છે. IMDના અધિકારી પ્રમાણે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 10 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં એક જ રાતમાં લઘુતમ તાપમાન 10.9 ડિગ્રી ગગડીને માઈનસ 2.4 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે કચ્છના નલિયામાં 7 ડિગ્રી ગગડીને 3.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. આમ ગુરૂવારનો દિવસ ગુજરાતમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? જોકે બુધવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્યથી 3 ડિગ્રી ઉપર હતું. શહેરનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્યથી 1.7 ડિગ્રી નીચે હતું. જોકે સાંજ બાદ અમદાવાદમાં ઠંડા પવનો શરૂ થતાં રાત્રે ઠંડી વધી ગઈ હતી. શુક્રવારે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધુ નીચે ગગડે તેવી સંભાવના છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? આગામી પાંચ દિવસ સુધી હવામાન ડ્રાય રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કોલ્ડ વેવની સ્થિતિને જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘર વિના ફૂટપાથ પર રહેતા લોકોને નાઈટ શેલ્ટરમાં શિફ્ટ કરવાની ડ્રાઈવ શરૂ કરી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી? અમદાવાદમાં 10 ડિગ્રી, નલિયામાં 3 ડિગ્રી, ડીસામાં 8 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 12 ડિગ્રી અને ભુજમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું.

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

Embed widget