શોધખોળ કરો
Advertisement
ARTICLE 370: પરેશ ધાનાણીનું ટ્વિટ, કહ્યું, એક દેશ, એક સંવિધાન અને સમાન અધિકારનો નિર્ણય આવકાર્ય પરંતુ...
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા. કલમ-370 હટાવવાનાં મુદ્દે કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે.
ગાંધીનગર: આજે સંસદમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. જેમાં સંપૂર્ણ બહુમતથી બિલ પાસ થયું હતું. બિલના પક્ષમાં 370 અને વિરુદ્ધમાં 70 વોટ પડયા હતા. કલમ-370 હટાવવાનાં મુદ્દે કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણી ટ્વિટ કરતા કહ્યું, ""બ્રૃહદ કાશ્મીરનું સ્વપ્ન"" એક દેશ, એક સંવિધાન અને સમાન અધિકારનો નિર્ણય આવકાર્ય પરંતુ, શું આજે આપણે અમેરિકાનાં દબાણ હેઠળ પાકિસ્તાન અને ચીન સાથેની "નિયંત્રણ રેખા"નો આંતર રાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકાર કરી રહ્યાં છીએ..? સમગ્ર ભારતના મનમાં મુંઝવણ છે.! જય હિન્દ.""બ્રૃહદ કાશ્મીરનું સ્વપ્ન""
એક દેશ-એક સંવિધાન અને સમાન અધિકારનો નિર્ણય આવકાર્ય પરંતુ., હવે ચાલ ભાઇ "હરખા"., આપણે બેઉ "સરખા"..., તે દબાવેલું "કાશ્મીર" તારી પાસે, અને વધ્યું ઘટ્યું તે મારી પાસે...? સમગ્ર ભારતના મનમાં મુંઝવણ છે.! જય હિન્દ. pic.twitter.com/EgWRL1bDoR — Paresh Dhanani (@paresh_dhanani) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement