શોધખોળ કરો

મોડી રાતે દક્ષિણ ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા? જાણો

મોડી રાતે ભૂંકપનો આંચકો આવતાં જ કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ સામે આવ્યાં નથી.

મોડી રાતે દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. રાતે 11:41 વાગે વલસાડ, વાપી, પારટી, ઉમરગામ અને સેલવાસમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપના આંચકનું રિક્ટર સ્કેલ 3.5ની તીવ્રતા નોંધાઈ હતી. મોડી રાતે ભૂંકપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ નથી. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતે ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. રાતે 11:41 વાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને વાપીમાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત પારડી, ઉમરગામ અને સેલવાસમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતાં. ભૂંકપના આંચકાની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. મોડી રાતે ભૂંકપનો આંચકો આવતાં જ કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂંકપના આંચકાથી નુકશાનીના કોઈ અહેવાલ સામે આવ્યાં નથી. ભૂંકપનો આંચકો બંધ થતાં લોકોએ હાશકારો લીધો હતો. મોડી રાતે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. કેટલીક જગ્યાએ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપનું કેંદ્રબિંદુ નોંધાયું હતું. પાલઘર નજીક રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ હતી.

ટોપ સ્ટોરી

62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
રાજ્યના યુવાનો માટે નોકરીની ઉત્તમ તક, ગુજરાત પોલીસમાં આ પોસ્ટ પર થશે સીધી ભરતી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાની 2 ઘટનાથી ચકચાર! જમીન વિવાદમાં અને જૂની અદાવતમાં મર્ડર
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ
જૂના ડીસામાં 240 મકાનો તોડવાનો નિર્ણય, પાલનપુર કલેક્ટર કચેરી પર લોકોએ કર્યો વિરોધ

વિડિઓઝ

Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત
Gir Somnath: સુત્રાપાડાના ધામળેજ બંદરે હોડી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 ઈજાગ્રસ્ત, 9 સામે ગુનો
Navsari: વાંસદાના કેળકચ્છ ગામે 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
Rajkot: જેતપુરમાં ટ્રેન અડફેટે 2 સિંહણના મોત, ત્રીજા વન્યજીવનું ટ્રેકિંગ શરૂ, વન વિભાગની તપાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
62 લાખ વીજ ગ્રાહકોને મોંઘવારીનો માર, PGVCLએ યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
8th Pay Commission: 1 લાખ રૂપિયા થઈ જશે બેસિક પે, આઠમા પગારપંચમાં 4 ફિટમેન્ટ ફેક્ટરની કરી માંગ
Embed widget