શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 2 બંગલા, 11 લક્ઝુરિયસ કારનો માલિક છે આ નિવૃત નાયબ મામલતદાર, ACBએ નોંધ્યો 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ
ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે.
ગાંધીનગર: ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નીવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.
ACBની તપાસમાં 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ 30 બેંક એકાઉંટ, 4 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન, 3 ફ્લેટ , 2 બંગલા , 11 દુકાનો , એક ઓફિસ, 2 પ્લોટ , 11 લક્ઝુરિયસ ગાડીઓ સહિતની રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું છે.. અંદાજીત ૩ કરોડ રૂપિયાની તો માત્ર 11 લક્ઝુરિસ કાર મળી આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement