શોધખોળ કરો

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે મહાનગરોમાં જાહેર સ્થળોના બોર્ડ ગુજરાતીમાં

ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માટે ભૂપેન્દ્ર  પટેલની સરકારે આવકારદાયક નિર્ણય કર્યો હતો

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં માતૃભાષા વધારવાનો અદભૂત પ્રયાસ ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતી ભાષાને વધુ પ્રાધાન્ય આપવા માટે ભૂપેન્દ્ર  પટેલની સરકારે આવકારદાયક નિર્ણય કર્યો હતો.  મહાનગરોમાં જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતીમાં લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મહાનગરો અને સરકારી કચેરીના બોર્ડ ગુજરાતીમાં ફરજિયાત લખવાનો આદેશ કરાયો છે. યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ અંગેનો ઠરાવ કર્યો હતો.

સરકારે આદેશ કર્યો હતો કે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતીમાં લખાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર સૂચના, જાણકારી, દિશાનિર્દેશ ગુજરાતીમાં ફરજિયાત લખવા પડશે. મહાનગરોની સરકારી કચેરીઓ અને ખાનગી માલિકનીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાને પ્રાધાન્ય આપવાનો રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે.

મહાનગરોમાં લાગનારા બોર્ડ, સૂચના અને તમામ માહિતી માતૃભાષામાં આપવામાં આવશે. સરકારી કંપની, હોટલ, સ્કૂલ, મોલના બોર્ડ ગુજરાતીમાં લખવા આદેશ કરાયો છે. નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે. માતૃભાષા દિવસ અગાઉ જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસને સરકારના પ્રયાસથી મોટું સન્માન મળ્યું છે. નાટ્યગૃહ, હોલ, બાગબગીચા પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવુ પડશે. રેસ્ટોરન્ટ, કાફે પર ફરજિયાત ગુજરાતીમાં લખાણ લખવું પડશે.

જલદીથી કરી દો આ કામ, નહીં તો આ વખતે PM Kisan Samman Nidhiનો હપ્તો નહીં પડે તમારા ખાતામાં, જાણો શું કરવાનુ છે....

અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત

WhatsAppમાં તમારા મેસેજને બનાવવા છે સ્ટાઇલિશ તો ફટાફટ ફોલો કરો આ ટિપ્સ, શીખો આ Hidden Feature વિશે.........

અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા, એજન્ટોએ કોલકાત્તા લઈ ગયા ને પછી તો જે કર્યું તે વાંચીને ચોંકી જશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

Embed widget