શોધખોળ કરો

Gujarat Elections 2022: ગુજરાતમાં AAP આ દબંગ આદિવાસી નેતાની પાર્ટી સાથે કરી શકે જોડાણ. સંગઠન મંત્રી કેજરીવાલને મળ્યા, જાણો શું થઈ વાતચીત ?

Gujarat Assembly Elections 2022: આજે આપ અને બીટીપી નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને બીટીપી જોડાણ કરી શકે તેવી અટકળો થઈ રહી છે.

Gujara Elections 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે અને ગુજરાતમાં પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં આપના નેતા થોડા દિવસ બીટીપીના નેતાને મળ્યા હતા. જે બાદ આજે આપ અને બીટીપી નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને બીટીપી જોડાણ કરી શકે તેવી અટકળો થઈ રહી છે.

આજે ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવી, બીટીપી ના નેતા મહેશ વસાવા, બીટીપીના ઉપાધ્યક્ષ પરેશ વસાવા તથા આપ સંગઠન મંત્રી અર્જુન રાઠવાએ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસોમાં જ આ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે એપ્રિલમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ તથા પંજાબ સીએમ ભગવંત માન ગુજરાતમાં રોડ શો કરી શકે છે.

આ પણ વાંચોઃ 

Coronavirus Cases Today: દેશમાં કોરોનાના નવા મામલામાં 10.6 ટકાનો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

Mahindra eKUV: ચાલુ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે Mahindra eKUV, આટલી હોઈ શકે છે કિંમત

IPL 2022:  IPL મેચમાં શાહરૂખના દીકરા સાથે આવેલી આ બ્યુટીફુલ છોકરી કોણ ? ડ્રગ્સ કૌભાંડ સાથે છે કનેક્શન ?

Corona Cases China: ચીનમાં ફરી લાદવામાં આવશે Lockdown, મોટા પાયે થઈ રહ્યું છે કોરોના ટેસ્ટિંગ

ગુજરાત સરકાર ખેડૂતોને ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા આપે છે આટલી સહાય, જાણો વિગત

IPL 2022:  આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સ કરેશ ડેબ્યૂ, લખનઉ સામે રમશે પ્રથમ મેચ, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન

IPL 2022: ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાનને શું મોટી જવાબદારી સોંપી ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget