શોધખોળ કરો

Covid-19: રાજ્યમાં કોરોનાના 256 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર

રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 256 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 6 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 182 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3071 પર પહોંચ્યો છે અને કુલ 133 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં જે નવા 256 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 182 કેસ, આણંદ-5, બનાસકાંઠા-11 અને ભાવનગરમાં 5, છોટાઉદેપુર-2, ગાંધીનગર-4, મહિસાગર-1,નવસારી-1, પંચમહાલ-2, પાટણ-1, સુરત-34, સુરેન્દ્રનગર-1 અને વડોદારામાં 7 કેસ નોંધાયા છે.  Covid-19: રાજ્યમાં કોરોનાના 256 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર આજે જે 6નાં મોત થયા છે તેમાં અમદાવાદમાં 2 પુરુષ અને 1 સ્ત્રીનું મોત થયું છે, સુરત,વડોદરા અને આણંદમાં એક- એક મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3071 કેસ નોંધાયા છે, જેમાંથી 30 વેન્ટિલેટર પર છે,જ્યારે 2616 સ્ટેબલ છે અને મૃત્યુઆંક 133 પર પહોંચ્યો છે. કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ? Covid-19: રાજ્યમાં કોરોનાના 256 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ત્રણ હજારને પાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 17 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. જેમાં આણંદમાં 1, સુરત-1, ભરુચ-7, રાજકોટ-2, ગાંધીનગર-1, વડોદરા-3 અને અમદાવાદમાં 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કુલ 282 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Embed widget