શોધખોળ કરો

ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા?

ભાજપથી નારાજ થઈ વિકાસ સમિતિમાં ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી છે. બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી છે.

ભાવનગરઃ ભાજપ સાથે છેડો ફાડી ચૂંટણી સમયે વિકાસ સમિતિમાં લડી રહેલા ઉમેદવારનો કથિત વીડિયો વાયરલ થયો છે. મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અશોક વાઢેરનો કથિત વીડિયો વાયરલ થયો છે. મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવારે પોલીસમાં શહેર ભાજપ પ્રમુખ વિરૂદ્ધ આપી અરજી છે. તેઓ જૂના હિંદી ગીત પર કથિત વીડિયોમાં ડાન્સરો બે લોકો ડાન્સ કરી રહ્યા છે. ભાજપથી નારાજ થઈ વિકાસ સમિતિમાં ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી છે. બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી છે. મહુવા શહેર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયો મને મળ્યો હતો તે સાચો લાગતા મે અન્ય ગૃપમાં ફોરવર્ડ કર્યો છે. વીડિયો ક્યાંનો છે અને કોનો છે તે અંગે ABP અસ્મિતા કોઈ પૃષ્ટી કરતું નથી. ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા? ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા? ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા? ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા? ભાજપના ભૂતપૂર્વ નેતાનો ડાન્સરો સાથેનો કથિત વીડિયો વાયરલ, જુઓ કયા ગીત પર લગાવ્યા ઠુમકા?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

Embed widget