શોધખોળ કરો

Gujarat Monsoon: રાજ્યમાં ત્રીજા રાઉન્ડની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

Gujarat Monsoon: 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની  હવામાન વિભાગે  આગાહી કરી છે.

Gujarat Monsoon: 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

વલસાડના વાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • જૂનાગઢના માણાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ભરૂચના વાગરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • જૂનાગઢના મેંદરડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • જૂનાગઢના વિસાવદરમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • સુરત શહેરમાં ત્રણ ઈંચ વરસાદ
  • વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ
  • સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ
  • વલસાડના પારડીમાં સવા બે ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ
  • ધોરાજી, સુત્રાપાડા, વંથલીમાં બે બે ઈંચ વરસાદ
  • ભરૂચ, નવસારીમાં વરસ્યો બે બે ઈંચ વરસાદ
  • વેરાવળ, ભાવનગર, ભેંસાણમાં પોણા બે ઈંચ વરસાદ
  • સિહોર, અમરેલી, ચોર્યાસીમાં પોણા બે ઈંચ વરસાદ

Gujarat Monsoon: રાજ્યમાં ત્રીજા રાઉન્ડની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

  • ચીખલી, હાલોલ, વલસાડમાં દોઢ ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુર, જૂનાગઢ તાલુકા, શહેરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • વઘઈ, કામરેજ, બગસરામાં સવા સવા ઈંચ વરસાદ
  • માંગરોળ, કોડીનાર, મહુવામાં સવા સવા ઈંચ વરસાદ
  • ડોલવણ, જલાલપોર, માળીયા હાટીનામાં એક એક ઈંચ વરસાદ
  • બોટાદ,ઉપલેટાલ બારડોલી, ઘોઘંબામાં પોણો પોણો ઈંચ વરસાદ
  • ચુડા, વલ્લભીપુર, ધરમપુર, કલોલમાં પોણો પોણો ઈંચ વરસાદ
  • વાંસદા, સાગબારા, લીલીયા, ખેરગામમાં અડધો અડધો ઈંચ વરસાદ

Gujarat Monsoon: રાજ્યમાં ત્રીજા રાઉન્ડની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

અંબાલાલ પટેલે શું કરી આગાહી

આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.

Gujarat Monsoon: રાજ્યમાં ત્રીજા રાઉન્ડની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો  49. 21 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 112, તો સૌરાષ્ટ્રમાં  66.48 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 50, દક્ષિણ ગુજરાતમાં 40, તો મધ્ય ગુજરાતમાં 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.પહેલા અને બીજા રાઉન્ડમાં ગુજરાતમાં સારો વરસાદ પડતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર છે. 15 જળાશયો એલર્ટ પર છે.  19 જળાશયો વોર્નિંગ પર છે.  રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના આઠ, તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનું એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે.    

 Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget