શોધખોળ કરો

Gujarat Monsoon: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા વરસાદ પડયો છે.

Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત અને તાપીમાં મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં હળવા વરસાદની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે.

Gujarat Monsoon: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  •  સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ
  •  મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ  
  • મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ
  •  રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ
  •  અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ
  •  જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ વરસાદ
  •  મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ વરસાદ
  •  તાપીના ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
  • વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ વરસાદ
  • વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ  
  • વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
  • સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
  • ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ
  • આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ
  • મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ
  • વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ
  • નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ
  • ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ
  • હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે  ઈંચ વરસાદ
  • જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ
  • પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

Gujarat Monsoon: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ કેટલા ટકા વરસ્યો વરસાદ ?

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ

Lighting: આકાશમાંથી કેમ પડે છે વીજળી ? શું કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવું યોગ્ય છે ? વાંચો જવાબ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget