શોધખોળ કરો

Lighting: આકાશમાંથી કેમ પડે છે વીજળી ? શું કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવું યોગ્ય છે ? વાંચો જવાબ

આકાશમાં વીજળીના કડાકા થવા લાગે ત્યારે મનમાં એક જ ડર રહે છે કે તે આપણા ઘરની આસપાસ ન પડી જાય.

Lighting: વરસાદની મોસમમાં વીજળી પડવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. તેની જોરદાર ગડગડાટથી દરેક વ્યક્તિ ડરી જાય છે. આકાશમાં વીજળીના કડાકા થવા લાગે ત્યારે મનમાં એક જ ડર રહે છે કે તે આપણા ઘરની આસપાસ ન પડી જાય. કેટલીકવાર જ્યારે લોકો ઘરની બહાર હોય અને હવામાન ખરાબ થઈ જાય, ત્યારે તેઓ ઘણીવાર ઝાડ નીચે ઉભા રહે છે. 

વીજળી શા માટે ચમકે છે?

1872માં પ્રથમ વખત વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીને વીજળી પડવાનું ચોક્કસ કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના-નાના કણો હોય છે, જે હવામાં ઘસવાથી ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પર હકારાત્મક ચાર્જ આવે છે અને કેટલાક પર નકારાત્મક. જ્યારે બંને ચાર્જ થયેલા વાદળો એકબીજાની સામે ઘસે છે, ત્યારે તેઓ મળે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. ક્યારેક આ વીજળી એટલી બધી હોય છે કે તે પૃથ્વી સુધી પહોંચી જાય છે. તેને લાઈટનિંગ સ્ટ્રાઈક (વીજળી પડી) કહેવામાં આવે છે.

અહીં રહે છે વીજળી પડવાનો ભય

જ્યારે વીજળી પડે છે, ત્યારે તે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. ખેતરોમાં કામ કરતી વ્યક્તિ, ઝાડ નીચે ઊભા રહીને, તળાવમાં ન્હાતી વખતે અને મોબાઈલ ફોન સાંભળતી વખતે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે. વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે, જે વીજળીને આકર્ષે છે. 


Lighting: આકાશમાંથી કેમ પડે છે વીજળી ? શું કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવું યોગ્ય છે ? વાંચો જવાબ

વૃક્ષો અને થાંભલાઓની આસપાસ સૌથી વધુ ભય  

વીજળી એવી વસ્તુ છે જે સૌથી ટૂંકો રસ્તો પસંદ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે આકાશી વીજળી જમીન તરફ આવે છે, ત્યારે વીજળીના ઊંચા થાંભલાઓ તેને સપોર્ટ આપવાનું કામ કરે છે. તેથી જ વીજળીના થાંભલાની આસપાસ વીજળી વધુ પડે છે. જો વીજળી પડતી હોય તો તમે તમારા ઘરમાં સૌથી સુરક્ષિત છે, જો તમે ઝાડ નીચે ઉભા છો તો આવું કરવું જોખમી બની શકે છે. આ સ્થિતિમાં વીજળી પડવા ઉપરાંત વાવાઝોડામાં વૃક્ષ તૂટવાનો અને ઈજા થવાનો પણ ભય રહે છે.


Lighting: આકાશમાંથી કેમ પડે છે વીજળી ? શું કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવું યોગ્ય છે ? વાંચો જવાબ

જો આવું થાય તો સમજવું કે નજીકમાં વીજળી પડશે

જો આકાશમાં વીજળી ચમકતી હોય અને તમારા માથાના વાળ છેડા પર ઊભા હોય અને તમને તમારી ત્વચામાં ઝણઝણાટીનો અનુભવ થતો હોય તો તરત જ નીચે નમીને તમારા કાન બંધ કરો. તમારા માથા અને કાનને તમારા હાથથી ઢાંકીને બેસો. આ એક સંકેત હોઈ શકે છે કે વીજળી તમારી આસપાસ ત્રાટકી રહી છે.

ટોપ સ્ટોરી

ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget