શોધખોળ કરો

Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રની કઈ જાણીતી તાલુકા પંચાયતમાં કોના કોના વચ્ચે પડી ટાઈ? જાણો કેટલી બેઠકો મળી

Gujarat Panchayat Election 2021 Results Update: લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂઆતથી જ રસાકસી જામી હતી. આખરે બંને પક્ષોને 8-8 બેઠકો મળતા ટાઇ પડી હતી.

લીલીયાઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી  છે અને તેમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે.  જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમરેલીની લીલીયા તાલુકા પંચાયતમાં ટાઇ થઇ છે. લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂઆતથી જ રસાકસી જામી હતી. આખરે બંને પક્ષોને 8-8 બેઠકો મળતા ટાઇ પડી હતી. લાઠી તાલુકા પંચાયતમા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ગત ટર્મમાં અહીં કોંગ્રેસનું શાસન હતું. 16માંથી ભાજપને 13, કોંગ્રેસને 2 અને અપક્ષને 1 બેઠક મળી હતી. અહીં ભાજપના સમર્થકો ભારે ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે નાચ્યા હતા. રાજુલા જાફરાબાદમાં ભાજપ નો ભગવો લેહરાયો હતો. નાગેશ્રી જિલ્લા પંચાયત બેઠક ના સૌથી નાની ઉંમરના 21 વર્ષ ના કરશન ભીલ નો વિજય થયો હતો. Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોનો ક્યો ગઢ ભાજપે કર્યો કબજો  ? કઈ નગરપાલિકા ભાજપે કરી કબજે  ?  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget