શોધખોળ કરો
Advertisement
વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી કઈ ટ્રેનો રદ કરવામાં આવી, જુઓ આ રહ્યું લિસ્ટ
સાયણ-કોસંબા રૂટ પર ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં સાત જેટલી ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ હાલ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર વિશેષ હેત વરસાવી રહ્યા છે. સાયણ-કોસંબા રૂટ પર ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં સાત જેટલી ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે.
12901 - મુંબઇથી અમદાવાદ, 12902 - અમદાવાદથી મુંબઇ, 12932 - અમદાવાદથી મુંબઇ , 12931 - મુંબઇ થી અમદાવાદ, 59441 - મુંબઇ થી અમદાવાદ, 59440 - અમદાવાદથી મુંબઇ, 19218 - જામનગર થી બ્રાંદ્રાનો સમાવેશ થાય છે.
વરસાદના કારણે મુંબઈથી અમદાવાદ તરફ આવતી ઘણી ટ્રેનો વિલંબથી ચાલી રહી છે.
સૈનીએ ડેબ્યૂ T20 મેચમાં બેટ્સમેનને આઉટ કર્યા બાદ કરી હતી આ હરકત, ICCએ સંભળાવી સજા, જાણો વિગત
#Article370: અડવાણીએ મોદી-શાહને અભિનંદન આપી કહી આ મોટી વાત, જાણો વિગતે
મોદીના ‘મન કી બાત’ની જેમ રૂપાણી કરશે ‘મનની મોકળાશ’, જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement