શોધખોળ કરો

Gujarat Rain: આજે સુરત,  નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગની અગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યામાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે.

અમદાવાદ: હવામાન વિભાગની અગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યામાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે.  હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે નર્મદા,ભરૂચ,આણંદ, અમદાવાદ,  બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા પણ ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે.  ભાવનગર, ગીર સોમનાથ, દીવ,  જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

વરસાદને લઈ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં પણ  હવામાન વિભાગ  દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. 

આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.  સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઓફ શ્યોર ટ્રફ પણ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.  અત્યાર સુધી ગુજરાતમાં સિસ્ટમ  પહોંચતા નબળી પડે છે.  પાંચ દિવસ સુધી  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Accident case | ફોનમાં વાત કરતા કરતા બે યુવક આવી ગયા ટ્રેનની અડફેટે, બન્નેના મોતHun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND Playing 11: આજે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ, શું કેએલ રાહુલને મળશે તક, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
પેલેસ્ટાઇન પર UNGAમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યું દૂર
Afghanistan vs South Africa: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને વન-ડેમાં પ્રથમવાર હરાવ્યું
Afghanistan vs South Africa: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, સાઉથ આફ્રિકાને વન-ડેમાં પ્રથમવાર હરાવ્યું
Lebanon Radio Blast: લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, પેજર બાદ રેડિયોમાં વિસ્ફોટ, 14નાં મોત, 400થી વધુ ઘાયલ
Lebanon Radio Blast: લેબનાનમાં ફરી સીરિયલ બ્લાસ્ટ, પેજર બાદ રેડિયોમાં વિસ્ફોટ, 14નાં મોત, 400થી વધુ ઘાયલ
Embed widget