શોધખોળ કરો

ગુજરાતમાં ક્યારે શરૂ થશે ઠંડી, હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગતે

આંકડાની વાત કરીએ તો બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.6 અને લધુત્તમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનો અને વાદળિયા વાતાવારણથી ઠંડીના ચમકારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં પ્રમાણે હવે ઠંડીની પકડ વધારે મજબૂત બનશે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્વિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે. જો આંકડાની વાત કરીએ તો બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.6 અને લધુત્તમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું. તેમજ આજ સવારે ગરમીનું પ્રમાણ ઓછું થયું હતું. ઠંડીની અસર વર્તાતી હતી. મહત્વનું છે કે ગઇકાલથી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થઇ ગયા છે. ગુજરાતમાં તટીય સહિત અન્ય વિસ્તારોમાં પણ આગામી તા. 28થી 30 દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં પરિણમી છે પરંતુ પૂર્ણ રૂપે વાવાઝોડામાં પરિણમતા 48 કલાક થશે અને ત્યારબાદ આ સિસ્ટમની દિશા નિર્ધારિત થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનું જોર ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધતાં લોકોને શિયાળાની પ્રારંભની ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. અપરએર સર્ક્યુલેશન અને ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે. આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.

ટોપ સ્ટોરી

ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની ઐતિહાસિક રાજકીય સફર વિશે જાણો 
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Embed widget