શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

માવઠાની લોકરક્ષક દળની શારીરિક કસોટી પર અસર,  જાણો કયાં-કયાં સ્થળે કસોટી મોકૂફ રખાઈ

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાને અસર થઇ છે. કમોસમી વરસાદને પગલે લોકરક્ષક દળની  6 સ્થળે શારીરિક કસોટી (Physical test) મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.  

ગાંધીનગર:  રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાને અસર થઇ છે. કમોસમી વરસાદને પગલે લોકરક્ષક દળની  6 સ્થળે શારીરિક કસોટી (Physical test) મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.  લોકરક્ષક ભરતી  બોર્ડના અધ્યક્ષ હસમુખ  પટેલે જણાવ્યું કે  કેટલા પોલીસ ગ્રાઉન્ડની શારીરિક પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. 

કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

ઉમેદવારોએ ખોટી માહિતી આપી હોય કે ખોટો ફોર્મ ભર્યું હોય તો પહેલું ફોર્મ માન્ય રહેશે. ખોટી માહિતી આપનાર ઉમેદવારો સામે પગલાં લેવામાં આવશે. 15 ગ્રાઉન્ડ જ્યાં શારીરિક પરિક્ષા લેવાની છે તેની સમિક્ષા કરી છે.

6 ગ્રાઉન્ડ અને 3 અને 4 થી ડિસેમ્બરના રોજ યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે.  ગોધરામાં પણ પરીક્ષા 3જી ડિસેમ્બરના રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ રખાઈ છે. જરૂરી શારીરિક પરીક્ષાના રેકોર્ડ જે તે ભરતી બોર્ડને આપશે.  એકથી વધારે કૉલ લેટર ઇશ્યુ થવા પાછળનું કારણ બે અરજી કરવાના કારણે થાય છે, પ્રથમ કૉલ લેટરમાં જ શારીરિક પરીક્ષા આપવાની રહેશે, ખોટી માહિતી આપી હશે તો ઉમેદવારો સામે કાર્યવાહી થશે.

PSI અને કોન્સ્ટેબલની સાથે ભરતી કરી રહ્યા છે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉમેદવારોને એક જ વાર પરિક્ષા આપવી પડશે. ઉમેદવારો પરીક્ષા પાછી ઠેલવવા કીમિયો ન કરે, ઉમેદવારોએ પરિક્ષા માટે ધ્યાન આપવું જોઈએ.

પોલીસ ભરતીની તારીખો જાહેર થતા જ તેમજ શારીરિક કસોટીના (Physical test) કોલલેટરો પણ વેબસાઇટમાં અપલોડ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં પરીક્ષાને લઇને ભારે ઉત્સાહ છે. તેવામાં રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવી જતા અને આગામી બે દિવસ સુધી ગુજરાતભરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને જોતા ઉમેદવારોમાં ચિંતા  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત

‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Embed widget