શોધખોળ કરો
Advertisement
સી.આર.પાટીલે કયા જિલ્લાના પ્રમુખને કર્યા રિપીટ, જાણો વિગત
ભાજપે આજે જાહેર કરેલા લિસ્ટમાં છ જિલ્લા અને મહાનગરના ભાજપ પ્રમુખને રિપીટ કર્યા હતા.
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજે જીલ્લા મહાનગરના ભાજપ સંગઠનના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપે આજે જાહેર કરેલા લિસ્ટમાં છ જિલ્લા અને મહાનગરના ભાજપ પ્રમુખને રિપીટ કર્યા હતા. રાજકોટ શહેર- કમલેશ મીરાંણી, ડાંગ- દશરથ પવાર, તાપી - જયરામ ગામિત, સાબરકાંઠા - જે ડી પટેલ, કચ્છ - કેશુભાઈ પટેલ અને જૂનાગઢ - કિરીટભાઈ પટેલને રિપીટ કર્યા છે.
હિંમતનગરઃ યુવક પરીણિતાને શારીરિક સંબંધો માટે કહ્યા કરતો હતો, યુવતીએ કોને કરી વાત ને આવ્યો નવો વળાંક
Ind vs Aus: રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન, જાણો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં શું થયો બદલાવ
દિવાળી પર કાર લઈને ફરવા જવાનો પ્લાન છે ? જો તમારી કારમાં આ ટુલ્સ ન હોય તો આજે જ વસાવી લેજો, લાગશે કામમાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement