શોધખોળ કરો

Rain Alert: ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે.

Gujarat Rain Alert: આગામી ત્રણ કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ વિસ્તારમાં વરસાદ પડશે

  1. ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના: રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, દમણ, દાદરા નગર હવેલી
  2. સામાન્ય છૂટાછવાયા વરસાદની શક્યતા: સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, કચ્છ
  3. સામાન્ય વરસાદની આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ:

  • આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.
  • 30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
  • 1 જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.
  • 2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.
  • 3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.

છેલ્લા 24 કલાકમાં નોંધાયો 159 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલોડમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બોટાદમાં અઢી ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાપીમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સવા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ચિખલીમાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વ્યારામાં બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાક વલસાડ, મહુવામાં બે બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ધરમપુર, સુત્રાપાડામાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં બાવળા, રાજુલા, પારડીમાં પોણા બે ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગારીયાધાર, સુરત શહેરમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ડોલવણ, રાપરમાં દોઢ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વાગરા, પાલિતાણામાં સવા ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સાગબારા, લિલિયા, સોનગઢમાં એક ઈંચ વરસાદ

હળવદ, વિસનગર, મોડાસા,ચોર્યાસીમાં એક એક ઈંચ વરસાદ

કુકરમુંડા,ભાવનગર,થાનગઢમાં પોણો ઈંચ વરસાદ

શિહોર, કરજણ, કોડીનારમાં પોણો ઈંચ વરસાદ

વાંસદા, ભચાઉ, મોરબીમાં પોણો ઈંચ વરસાદ

જેસર, વઘઈ, ગીર ગઢડામાં પોણો ઈંચ વરસાદ

જાફરાબાદ, અંકલેશ્વર, તળાજામાં અડધો ઈંચ વરસાદ

ટંકારા, સિનોર, ભરૂચમાં અડધો ઈંચ વરસાદ

માંડવી, ગોધરા, વિસાવદરમાં અડધો ઈંચ વરસાદ

હાંસોટ, ધોળકા, કપરાડામાં અડધો ઈંચ વરસાદ

તારાપુર, વાલીયા, બરવાળામાં અડધો ઈંચ વરસાદ

ડેડિયાપાડા, નિઝર, સિદ્ધપુરમાં અડધો ઈંચ વરસાદ

કાલોલ, બાબરા,આમોદમાં અડધો ઈંચ વરસાદ

ઘોઘા, માંગરોળ, આંકલાવમાં અડધો ઈંચ વરસાદ

અમદાવાદ શહેર ,વડાલી, ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ

માળીયા હીટાના, મહુવા, ખાંભા, ખેડામાં અડધો ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget