શોધખોળ કરો

Rain Forecast: ગુજરાત માટે નવી આગાહી, આગામી 2 કલાકમાં આ જિલ્લામાં કડકા-ભડકા સાથે વરસાદ પડશે

Monsoon: હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 2 કલાક આઠ જિલ્લા માટે ભારે રહેશે. 2 કલાકમાં આઠ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે

Monsoon: ગુજરાતમાં ચોમાસાના વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે, ઉત્તરથી લઇને દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે મોટી આગાહી કરી છે, આગામી બે કલાકમાં આઠ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. તાજા અપડેટ પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં વરસ્યો છે. આ પછી કપરાડા અને વઘઇમાં 7 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આજે નવુ વેધર અપડેટ આપ્યું છે. રાજ્યમાં આગામી બે કલાકમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકા પાણી પાણી થયા છે. જાણો લેટેસ્ટ અપડેટ...

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 2 કલાક આઠ જિલ્લા માટે ભારે રહેશે. 2 કલાકમાં આઠ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે. ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા સાથે અરવલ્લી, દમણ, દાદરા અને નગરહવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ખેડા, આનંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી છે. આની સાથે સાથે કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  22, 23, 24 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂશળધાર વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઇને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા,, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગની મોટો આગાહી, આજે અમદાવાદ-વડોદરા, સુરત સહિત 16 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Embed widget