શોધખોળ કરો

મોરવા હડફમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત, કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારતા શું કહ્યું?

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું હતું કે, સત્તા ભાજપની હોઈ મસલ પાવર વાપરી જીત થઈ તેમજ કોરોનાના ડરથી મતદારો મતદાન કરવા બહાર ના નીકળ્યા   છતાં જીત જીત છે. bjp ઉમેદવાર નિમિષાબેનને અભિનંદન.

પંચમહાલઃ મોરવાહડફ પેટાચૂંટણીમાં 21માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ભાજપના  ઉમેદવાર નિમિષાબેન સુથારને  59862 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાને 20453 મત મળ્યા હતા. 

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું હતું કે, સત્તા ભાજપની હોઈ મસલ પાવર વાપરી જીત થઈ તેમજ કોરોનાના ડરથી મતદારો મતદાન કરવા બહાર ના નીકળ્યા     છતાં જીત જીત છે. bjp ઉમેદવાર નિમિષાબેનને અભિનંદન.

કોવિડની તમામ ગાઇડલાઇન મુજબ મતગણતરી યોજાઈ રહી છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા 48,411 પુરુષો અને 38,407 મહિલાઓ સહિત કુલ 86,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી  સરકારી વિનિયન કૉલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. હાલ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે. આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ

ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર

Embed widget