શોધખોળ કરો

ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા હાડ થીજવતી ઠંડી પડવાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

રાજ્યમાં ઠંડીના ચમકારો જોવા મળશે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરીય પવનોના કારણે ઠંડીમાં વધારો થશે.

 

રાજ્યમાં ઠંડીના ચમકારો જોવા મળશે. રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરીય પવનોના કારણે ઠંડીમાં વધારો થશે.

નલિયામાં ડિસેમ્બર દરમિયાન  તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું જ હોય છે. ગત વર્ષે ૧૮ ડિસેમ્બરે ૨.૫ ડિગ્રી સાથે છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન ૧૭  અને દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી 2 દિવસમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. 

રાજ્યના વાતાવરણમાં  પલટો આવ્યો છે જેના કારણે ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડી નથી.  સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. જેના કારણે ઠંડી જમાવટ કરી રહી છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે. તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જોકે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટીને 29  ડિગ્રી આસપાસ  અને લઘુતમ 4 ડિગ્રી વધીને 17.7 ડિગ્રી નોંધાયુ હતું.  મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન ન ઘટતાં લોકોએ દિવસમાં ડબલ સિઝનનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 12.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં હજી પણ મહતમ તાપમાન 30 ડિગ્રી રહેતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુને કારણે લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગોના શિકાર બની રહ્યાં છે. 

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી મોટાભાગના શહેરના લઘુતમ અને મહતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 

ટોપ સ્ટોરી

દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Amit Shah: અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક
Amit Shah: અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદમાં કૉમનવેલ્થ ગેમ્સ અને ગૃહ વિભાગની કરશે સમીક્ષા બેઠક

વિડિઓઝ

Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
ઇસ્કોન-સાણંદ ઓવરબ્રિજને અમિત શાહના હસ્તે મુકાયો ખુલ્લો, ગાંધીનગરથી સૌરાષ્ટ્રની સફર બની નૉનસ્ટોપ
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Diwali Violence: દિવાળીની રાત્રે ફટાકડાની તકરાર, અમદાવાદમાં ફાયરિંગ તો સુરતમાં હત્યાની ઘટના
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
Ahmedabad Firing News: અમદાવાદમાં દિવાળીની રાત્રે ફાયરિંગથી ખળભળાટ! ફટાકડા ફોડવાની બાબતે બબાલ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Toll Plaza Free Fuel: હાઈવે પર પેટ્રોલ પૂરું થઈ જાય તો શું કરશો? જાણો આ જરૂરી નિયમ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
Embed widget