શોધખોળ કરો

ગુજરાત પોલીસના માળખામાં થઈ શકે ફેરફાર, મહેસાણા, કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત

અમદાવાદમાં ઝોન 8 ડીસીપી કચેરી ઉપરાંત, મહેસાણા અને કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત ચાલી રહી છે

ગુજરાત પોલીસના માળખામાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. અમદાવાદમાં ઝોન 8 ડીસીપી કચેરી ઉપરાંત, મહેસાણા અને કચ્છ-મોરબી રેન્જ બનાવવાની કવાયત ચાલી રહી છે. આ બદલાવનું મુખ્ય કારણ ગાંધીનગરમાં એસપીને બદલે પોલીસ કમિશનરેટ કાર્યરત કરવાની કવાયત છે. ગાંધીનગર કમિશનરેટ બનતા બોર્ડર રેન્જમાંથી પાટણ, બનાસકાંઠાને બાકાત કરી નવી મહેસાણા રેન્જનો ઉમેરો થઈ શકે છે. બોર્ડર રેન્જમાંથી બાકાત થનારા પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપીની સાથે મોરબીને ઉમેરી નવા કચ્છ-મોરબી રેન્જ આઈજી બનાવાય તેવી સંભાવના છે. આમ રાજ્યમાં રેંજ આઈજીપીની સંખ્યા 9થી વધીને 10 થઈ શકે છે. આ ઉપરાંત સતત વસતી અને વિસ્તાર વધવાથી અમદાવાદમાં આઠમી ડીસીપી કચેરી એટલે કે ઝોન 8 અમીલ બનાવવાની કવાયત ચાલતી હોવાનું સુત્ર પાસેથી જાણવા મળ્યું છે.

ગુજરાત પોલીસ બેઠામાં મોટા ફેરફારો થઇ શકે છે, સુત્રો તરફથી માહિતી છે કે, આગામી સમયમાં ગુજરાત પોલીસમાં રેન્જ અને કમિશનરેટની પૉઝિશનને લઇને મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાત રાજ્ય પોલીસમાં 3 નવી રેન્જ વધી શકે છે, જે અંતર્ગત મોરબી રેન્જને રાજકોટ રેન્જમાંથી અલગ કરી કચ્છ-મોરબી નવી રેન્જ બની શકે છે, આ ઉપરાંત પાટણ અને બનાસકાંઠાની નવી રેન્જ પણ બની શકે છે. ખાસ વાત છે કે, ગુજરાત પોલીસમાં 4 થી 5 નવા કમિશ્નરેટ પણ બની શકે છે, માહિતી પ્રમાણે, મહેસાણા-જામનગર-ભાવનગર-ગાંધીનગર કમિશ્નરેટ બની શકે છે, જો આમ અને 4 નવી કમિશ્નરેટ બને તો રાજ્યમાં કુલ 8 કમિશ્નરેટ અસ્તિત્વમાં આવશે. 

આ પહેલા ગુજરાત પોલીસમાં 118 PSIની બદલીના આદેશ થયા હતા જાહેર
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે. રાજ્યના 118 બિનહથિયારી પોલીસ સબ ઈંસ્પેક્ટર-PSIની બદલીના આદેશ ગુજરાત પોલીસ વડા કચેરી તરફથી જાહેર કરવામાં આવ્યા હતા. આ આદેશ આવતા જ પોલીસબેડામાંથી મોટા પાયે ફેરફાર જોવા મળ્યા હતા. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો હતો. થોડા સમય પહેલા ગુજરાત પોલીસમાં 116 IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી. જેમાં 25 જિલ્લાના SP અને ચાર શહેરોના 32 DCP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ બદલી અને બઢતીને લઈને ગુજરાતમાં નવા જૂનીના એંધાણ આવી રહ્યા હતા. ત્યારે હાલમાં ફરીથી 118 PSIની બદલી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget