શોધખોળ કરો

જેલમાં કેદીઓએ ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

જૂનાગઢ જેલમાં નિયમોના  લીરેલીરા ઉડ્યા છે.  જૂનાગઢ જેલમાં આરોપીઓ માટે સ્વર્ગ બની હોય તેમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

જૂનાગઢની જેલમાં જાણે કેદીઓને ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે.  જૂનાગઢ જેલમાં નિયમોના  લીરેલીરા ઉડ્યા છે.  જૂનાગઢ જેલમાં આરોપીઓ માટે સ્વર્ગ બની હોય તેમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.   જૂનાગઢ જેલમાં ઠાઠમાઠ સાથે બર્થ-ડે પાર્ટીઓ થાય છે.   જેલમાં કેદીઓ ધામધૂમપૂર્વક જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  

જેલમાં કેદીઓએ ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

જૂનાગઢ જેલની અંદરથી કેદીઓ  ફટાકડાઓ ફોડી રહ્યાં છે,  જૂનાગઢ જેલની અંદર બર્થડે પાર્ટીના વીડિયો વાયરલ થયો છે.   બર્થ-ડે પાર્ટી પર બહારથી કેટલાક લોકો પણ જેલની અંદર પ્રવેશ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

જેલમાં કેદીઓએ ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

જૂનાગઢ જેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન, તમાકુ, માવા, બીડી સહિતની પ્રતિબંધિત વસ્તુ મળી આવે છે. ત્યારે મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કેવી રીતે જેલ સુધી પહોંચી જાય છે. એ એક પ્રશ્ન છે. મોબાઈલ જેલમાં ઉપયોગ ન થાય તે માટે જામર લગાવવામાં આવે એ જરૂરી છે.

ગુજરાતમાં બુધવારે અકસ્માતોની વણઝારઃ અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત

અમદાવાદઃ ગુજરાતમાં બુધવાર ગુજારો સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોરબીના હળવદ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે જામનગરમાં ટ્રીપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સિવાય ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક મળી કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમજ અન્ય લોકો ઘાયલ પણ થયા છે. 

હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. 

કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે. 

જામનગરમાં  કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો. રીનારી ગામના પાટિયા થી ટોડા ગામ  તરફ જતા રોડ પર બાઈક અને કારને છકડાએ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ અકસ્માત માં બાઈક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં 4 પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે.  સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બન્નેને  સારવાર અર્થે  દાહોદ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

નવસારીમાં  અમલસાડ ફાટક પર સરકારી અનાજ ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો.  ટેમ્પોનો બ્રેક ફેલ હતા ફાટક પર ઊભેલી એક મહિલાને અડફેટે લીઘી હતી.  સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે.  રેલવે ક્રોસિંગ તોડી ટેમ્પો રેલવે ટ્રેકની મેન લાઈન નજીક પહોંચ્યો.  ટેમ્પો અને મેઇન લાઇનથી થોડાક અંતરમાં ટ્રેન પસાર થતા લોકોનો જીવ  અધ્ધર થયો.  સ્થાનિક લોકોએ સમય સુચકતાથી મોટી હોનારત ટળી.  ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget