શોધખોળ કરો

Gujarat Rain: હવામાનની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદ 

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

વલસાડ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ધરમપુર,  કપરાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  પારડીમાં તોફાની વરસાદ વરસ્યો છે.  ઝડપી પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ તોફાની વરસાદને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  

અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા 

વલસાડ જિલ્લામાં તોફાની વરસાદથી થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.  હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં  વરસાદની આગાહી કરી હતી. બપોર બાદ અચાનક વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  હવામાન વિભાગે આજે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી.      

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.  સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે દિવસે ગરમી થઈ રહી છે.  મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે. 

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ

રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. હવામાન વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.  હવામાન વિભાગ મુજબ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચુક્યું છે. ચોમાસાની સિઝન રાજ્યમાં સરેરાશ 118.12 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Embed widget