શોધખોળ કરો

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં મેઘમહેર, માછીમારોને બે દિવસ દરિયો નહીં ખેડવા સૂચના

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો છે.

વરસાદને લઈને મહત્ત્વના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે. તો સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થશે. જો કે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. કારણ કે 16 થી 18 જૂન દરમિયાન દરિયાઇ કાંઠે સામાન્ય વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે 14 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો છે. તાપીના વ્યારાાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અથવા તો હળવા વરસાદ પડવાની શક્યતા છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને આ સંદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે.

ચોમાસુ આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે. શુક્રવારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને બંગાળના વધુ વિસ્તારોમાં પહોંચ્યુ છે. ચોમાસાની ઉત્તરીય સીમા દિવ, સુરત, રાયસેન, દમોહ, ઉમરિયા, પૂરી અને કૃષ્ણાનગર માદલા સુધી પહોંચ્યું છે. 13 જુન સુધી ગુજરાત, મધ્યપ્રદેશના કેટલા વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢના બાકીના વિસ્તારો અને સંપૂર્ણ બંગાળ, ઝારખંડ અને બિહાર સુધી ચોમાસુ પહોંચી જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch | પાંચબત્તી વિસ્તારમાં ભરઉનાળે વીજળી ન મળતા લોકો કંટાળ્યા અને પછી તો.... જુઓ વીડિયોમાંMehsana | BJPની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ આપતા નોંધાઈ ફરિયાદSurat |સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરીને માર્યા તાળા, કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?Patan | ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો, 150થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
Embed widget