શોધખોળ કરો

રાજ્યભરમાં રીક્ષા ચાલકોની હડતાળ, જાણો ક્યાં 2 દિવસ માટે થંભી જશે પૈંડા, CNGની કિંમત ઘટાડવા સહિતના મુદ્દે દેખાવો

પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકો પરેશાન, કાળી પટ્ટી બાંધી પડતર પ્રશ્નો મુદ્દે કર્યો દેખાવો

પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોને પણ રોજગારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CNG ભાવ વધારાના વિરોધમાં તેમજ પોલીસની રીક્ષા ચાલકોને કનડગત ના કરે તેવા અલગ અલગ મુદા સાથે રિક્ષા ચાલકો આજે અમદાવાદ મેમનગરમા કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતની સાથે CNG ભાવમાં વધારો થયો છે આ સ્થિતિમાં રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા નિર્ઘારિત કરવાની માંગણી કરી રહ્યાં છે. ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને થતી કનડગત મામલે પણ રીક્ષા ચાલકો નારાજ છે. આ સાથે રીક્ષા ચાલકોને નડતાં અનેક પ્રશ્નો મદ્દે આજે રીક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને તેમની માંગણીની રજૂઆત કરી હતી.

અગાઉ પણ રીક્ષા યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષા ચાલકોના આ તમામ મુદ્દે ચર્ચા થઇ હતી. યુનિયનની બેઠક સમયે જ 15 નવેમ્બર સુધી પ્ર્શનોનું નિરાકરણ ન આવતા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રીક્ષા ચાલકોની માંગણી ન સંતોષાતાં આખરે 15 અને 16 નવેમ્બર સુધી  સુધી રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. . જેના કારણે રાજ્યમાં આશરે 15 લાખથી વધારે રિક્ષાના પેંડા થંભી જશે. રીક્ષા ચાલકો ની 2 દિવસની હડતાળમાં ૨૦ જેટલા યુનિયન જોડાશે.. રીક્ષા યુનિયનના નિવેદન મુજબ જો  બાદ સરકાર નહિ જાગે અને રીક્ષા ચાલકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો રીક્ષા યુનિયને  21 નવેમ્બરથી  અચોક્કસ મુદત ની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે.

આ પણ વાંચો
India Corona Cases: કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર, દેશમાં એક્ટિવ કેસ 522 દિવસના નીચલી સપાટીએ પહોંચ્યા

Climate Diplomacy: ક્લાયમેટ ડિપ્લોમસીમાં ભારતની મોટી જીત, જાણો વિગત

રાજકોટથી અમદાવાદ આવતા પરિવારને નડ્યો અકસ્માત, દાદા-દાદા-પૌત્રીનાં મોત, જાણો ક્યાંનો છે પરિવાર અને મૃતકોનાં નામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે

મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન

Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત

Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
Advertisement
metaverse

વિડિઓઝ

Kanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુRajkot Swaminarayan Gurukul | સાધુની કામલીલા! | યુવતી સાથે લગ્નનું નાટક | બનાવી ગર્ભવતી ને પછી....Pavagadh Jain Tample | પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડિત થતા સર્જાયો વિવાદGujarat Rain | છેલ્લા કલાકમાં 25 તાલુકામાં પડ્યો વરસાદ, સૌથી વધુ ખંભાળીયામાં સવા 9 ઇંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવતાઃ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું શરમજનક નિવેદન
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
Bank Interest Rates: આ 6 બેંકોએ જૂનમાં લોન મોંઘી કરી, જાણો લોનધારકો પર કેટલો બોજ વધ્યો
રેલ મુસાફરી બનશે સરળ, આ વર્ષે 50 અમૃત ભારત ટ્રેન ટ્રેક પર દોડશે

T20 WC 2024 Super 8: ટી20 વર્લ્ડકપમાં સુપર-8નું પિક્ચર સાફ.... ભારતની ક્યારે ને કોની સાથે થશે ટક્કર, જુઓ શિડ્યૂલ

Ahmedabad News: અમદાવાદમાં વૈષ્ણવ સંપ્રદાયની ગોસ્વામી હવેલી ખાતે ફિલ્મ ‘મહારાજ’નો વિરોધ

કંચનજંગા એક્સપ્રેસ સાથે ટકરાઇ માલગાડી, જુઓ બંગાળ ટ્રેન દુર્ઘટનાની ડરામણી તસવીરો

Embed widget