શોધખોળ કરો

ગાંધીનગરઃ રાજ્યમાં ચૂંટણી પંચે સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની શરૂ કરી તૈયારી

મળતી જાણકારી અનુસાર, આ સાત વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી ચૂંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ ની બદલી કરવા સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ પડી રહ્યા છે. રાજ્યના રાજ્ય ચૂંટણી પંચે ખાલી વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની ઓક્ટોબરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે. નોંધનીય છે કે મોરવા હડફ, અમરાઈવાડી, થરાદ, ખેરાલુ, લુણાવાડા, રાધનપુર અને બાયડ સહિતની સાત વિધાનસભા પર પેટાચૂંટણી યોજવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, આ સાત વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ત્રણ વર્ષથી ચૂંટણી સંલગ્ન કામગીરીમાં રોકાયેલા કર્મચારી અધિકારીઓ ની બદલી કરવા સૂચના આપવામાં આવી છે. પીએસઆઇ, ડીવાયએસપી, નાયબ મામલતદારથી લઇને ડેપ્યુટી કલેક્ટર સહિતના કર્મચારીઓની બદલી કરવામાં આવશે. પેટા ચૂંટણી વાળી બેઠકનો વિસ્તાર વતનમાં આવતો હશે તો આવા કર્મચારીઓની પણ બદલી કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget