શોધખોળ કરો

Ahmedabad News: નયનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચૌંકાવનારા ખુલાસા, સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ

Ahmedabad News: અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. વિદ્યાર્થીના પીએમમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.

Ahmedabad News: અમદાવાદમાં ખોખરા સેવન્થ ડે સ્કૂલની ધટનાએ સંવેદનને ઝંઝોળી દીધું છે. માસૂમ બાળકની હત્યાથી ચકચાર મચી ગઇ છે. બીજી તરફ વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે.પીએમ રિપોર્ટ મુજબ રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી હતી કે, શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ બે નળી કપાઈ ગઈ હતી. આને કારણે આંત:સ્ત્રાવ થતાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું.

વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે. સેવન્થ ડે સ્કૂલ બહાર આજે પણ પોલીસનો ચૂસ્ત બંદોસ્ત છે. મણિનગર,ખોખરાની કેટલીક શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ રખાયું છે. આ ઘટનાને લઇને વાલીઓમાં ખૂબ જ આક્રોશ છે. 2 દિવસથી શાળા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

શું છે સમગ્ર ઘટના

અમદાવાદમાં 19 ઓગસ્ટ  મંગળવારના રોજ  ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લીધા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મૃતકના પરિવારજનોનો સમાવેશ થાય છે. તપાસમાં સ્કૂલના CCTV ફૂટેજમાં વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી ચાલીને સ્કૂલમાં આવી પગથિયા પર બેસી જતો નજરે પડ્યો હતો. સમગ્ર મામલે FSLની ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે.મળતી માહિતી મુજબ હુમલો કરનારે સ્કૂલ પાસે સ્ટેશનરીમાંથી કટર ખરીદ્યું હતું. સ્ટેશનરીમાંથી ખરીદેલા કટરથી હત્યા કરાઇ હતી. પોલીસને સ્કૂલ કેમ્પસ બહાર નાનું કટર મળ્યું હતું. ઈજા બાદ નયન કેમ્પસમાં 30 મિનિટ કણસતો રહ્યો અને સ્કૂલના ગાર્ડ, સ્ટાફ સહિત કોઈએ પણ મદદ ન કરી હોવાનું પણ સામે આવ્યું છે.

સેવેન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાંથી પરવાનગી મેળવાણી તજવીજ હાથ ધરાઇ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કૂલ ને ચોક્કસપણે તેમની ગંભીર નિષ્કાળજી અને બેદરકારી ના લીધે આરોપી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, સરકારે ઓપન કરાવ્યું નવું એકાઉન્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
Google Gemini: ગૂગલ જેમિનીમાં મોટો ફેરફાર, જાણો 'પર્સનલ ઈન્ટેલિજન્સ' ફીચર કેવી રીતે બનશે અસલી આસિસ્ટન્ટ?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Embed widget