શોધખોળ કરો

TAPI :તાપી જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન સામે રૂ.14,62,819નું ત્વરીત ચુકવણું કરાયું

Rain in Gujarat : તાપી જિલ્લામાં બે માનવ મૃત્યુ, 4 પશુ મૃત્યુ તેમજ ઘરમાં થયેલ નુકશાનનું સર્વે અનુસાર 339 કુટુંબોને કરાયું ચુકવણું.

Tapi : તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદ (Rain in Tapi) ને કારણે જાન-માલને ઘણું નુકસાન થયું છે. આ નુકસાન સામે પ્રશાસન દ્વારા  રૂ.14,62,819નું ત્વરીત ચુકવણું કરવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં બે માનવ મૃત્યુ, 4 પશુ મૃત્યુ તેમજ ઘરમાં થયેલ નુકસાનનું સર્વે અનુસાર 339 કુટુંબોને ચુકવણું કરવામાં આવ્યું છે. નુકસાની અંગે સર્વેની કામગીરી હજી પણ શરૂ છે. આવનાર દિવસોમાં વધુ અસરગ્રસ્તોને સહાય ચૂકવાય તેવી સંભાવના છે. 

ડૂબી જવાથી બે લોકોના મૃત્યુ 
તાપી જિલ્લામાં વરસાદના પાણીમાં તણાઈ જવાથી અને ડૂબી જવાથી બે લોકોના મૃત્યુ થયા છે.  નિઝરના હથનુંર ગામે રહેતા 24 વર્ષીય ચંદ્રસિંહ પાડવીનું ડૂબી જતાં મોત થયું છે. લકુરવાડી અને હાથનુંર ગામની વચ્ચેથી પસાર થતી નદીના વહેણમાં તણાતાં તેમનું મોત થયું છે. બીજા બનાવમાં ઉચ્છલના 45 વર્ષીય વિજય રાઠોડનું કરંજ નદીના પટમાં પગ લપસી જતા મોત થયું છે. 

ગ્રામીણ વિસ્તારના 87 રસ્તાઓ બંધ 
તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ગ્રામીણ વિસ્તાર ના 87 રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના  વ્યારાના 28, ડોલવણના 25, વાલોડના 12, સોનગઢના 19 અને ઉચ્છલના 2 તેમજ નિઝર તાલુકાના 1 રસ્તા પાણીમાં ગરકાવ થવાથી બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થવાથી વાહનચાલકો ની સમસ્યામાં વધારો થયો છે. 

ડોલવણ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડ્યો 
તાપી જિલ્લામાં 14મી જુલાઇના રોજ સવારના 6  વગ્યા સુધીમાં  છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં પડ્યો છે. ડોલવણમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. અને સૌથી ઓછો નિઝરમાં 13 mm વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના વાલોડ તાલુકામાં 113 મમ, વ્યારા તાલુકામાં  54 mm, અને સોનગઢ તાલુકામાં mm , ઉચ્છલ તાલુકામાં 43 mm, કુકરમુંડા તાલુકામાં 19 mm  વરસાદ નોધાયો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત

Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 

PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?

'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ

મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન

Embed widget