શોધખોળ કરો

Porbadar: પોરબદરમાં વાડીમાંથી નવાજત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર

પોરબદર:  વડવાળા ગામેથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. એક ખેડૂતની વાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વાડીમાં વડલાના ઝાડ નીચેથી નવજાત બાળકીની મૃતદેહ મળ્યો હતો.

પોરબદર:  વડવાળા ગામેથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. એક ખેડૂતની વાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વાડીમાં વડલાના ઝાડ નીચેથી નવજાત બાળકીની મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ ખેડૂતે તાત્કાલિક રાણાવાવ પોલીસને જાણ કરી હતી. રાણાવાવ પોલીસે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રાત્રીના સમયે કોઈ નવજાત બાળકીને મૂકી ગયાની આશંકા સેવાઈ રહ્યો છે. જો કે, આ બાળકીના માતા પિતા કોણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત

 કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.

પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા

આ અંગે વિગતે વાત કરીએ તો, ધરમપુર ગામમાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના એક બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા પરંતુ કમનસીબે તેનું મોત નિપજ્યું. 

સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું

કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો

તો બીજી કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ પાયલટ કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો છે. કડી પ્રાંત આધિકારીની તપાસમાં નવો ખુલાસો છે. બંને કોરિયન નાગરિક વડોદરામાં આ પ્રકારે પેરા ગલાઈડિંગ કરતા હતા. ધરમપુર ગામમાં હાઈસ્કૂલના સમારોહમાં પુષ્પ વર્ષા માટે ગામના બિઝનેસમેને બંન્નેને આમંત્રણ આપ્યું હતું. ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા પેરાશૂટ નીચે પટકાયું હતું. આ બંને પાયલોટ શાળાનો કાર્યક્રમ પતાવી ખારાઘોડા જવાના હતા. આ પ્રકારે પેરાશૂટ ઉડાડવા કોઈ પરવાનગીની જરૂર ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર

કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગીની જરૂર પડે છે. આ અકસ્માત છે અને અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર છે. આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. આ ઘટના બાદ અમે સરકારને પેરાશૂટ બાબતે એસઓપી જાહેર કરવા વિનંતી પત્ર લખવાના છીએ તેમ ડી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
Embed widget