શોધખોળ કરો

ગુજરાતમાં હજુ કેટલા દિવસ કડકડતી ઠંડી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી?

આજે રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. તો  કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડશે.  હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેરની અસર રહેશે.  આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહેશે.

આજે રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. તો  કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 9.7 ડિગ્રી પર પહોંચ્યો.. તો બનાસકાંઠા જિલ્લામાં પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

તો પતંગ રસિયાઓ માટે પણ સારી ખબર એ છે કે  ઉત્તરાયણના દિવસે 10 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ માઉંટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. લઘુત્તમ તાપમાન 4 પોઈંટ 5 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે. 

IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!

TMKOC: બબિતાજીએ તારક મહેતા શૉ છોડ્યો તો આ સુંદર છોકરીની થઇ ગઇ એન્ટ્રી, જાણો કોણ છે આ હૉટ ગર્લ..........

ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી

Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી

પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?

MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા

સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?

IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે

CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી

એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ

Embed widget