શોધખોળ કરો

Rain forecast: રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.

રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 13 જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદ વરસી શકે છે.

આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાનના મતે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast)મુજબ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, આણંદ, ખેડામાં સહિત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ  ભારે વરસાદનો અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ  વરસી શકે છે, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે.હાલ પણ રાજ્યભરને ચોમાસાએ આવરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટી કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ, પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ, ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ, જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Embed widget