શોધખોળ કરો

Gandhinagar: બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ

ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે.

ગાંધીનગર: સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે 27મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ - ૧ થી ૪ ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાથી  ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ ૮૮ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના ૫૧ ગામ અને લાખણી તાલુકાના ૩૭ ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ ૧૦૪ ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના ૮૦ ગામ, દિયોદર તાલુકાના ૨૩ ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે. 

Gandhinagar: બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ

ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે. આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્‍તર દિન-પ્રતિદિન નીચા ઉતરતા જતા હોઇ તથા આ વિસ્‍તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઈડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ પીવાના પાણીની સમસ્યા હતી. જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુકત ન હોઇ, વિશ્વસનિય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી. 

બનાસકાંઠા જિલ્લાના ડીસા,લાખણી,કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં હવે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ ૧૯૨ ગામની કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ ૫ ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ

Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા

ABP Premium

વિડિઓઝ

Surat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટીAsiatic lion: એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મહત્વનો નિર્ણયMahisagar Rain News | જિલ્લામાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
પતિ બન્યો હેવાનઃ ગર્ભવતી પત્નીને સ્ક્રુડ્રાઈવર અને છરી વડે ઢોર માર માર્યો, 70 ટાંકા લેવા પડ્યા
પતિ બન્યો હેવાનઃ ગર્ભવતી પત્નીને સ્ક્રુડ્રાઈવર અને છરી વડે ઢોર માર માર્યો, 70 ટાંકા લેવા પડ્યા
Gandhinagar: બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ
Gandhinagar: બનાસકાંઠાના 192 ગામને મળશે પાણીના પ્રશ્નોથી રાહત, 633 કરોડના ખર્ચે બનેલી યોજનાનું આ તારીખે થશે લોકાર્પણ
Surya Grahan 2024: શું ઓક્ટોબરમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી થશે, સૂર્યગ્રહણથી મળી રહ્યા છે આ ડરામણા સંકેતો

Ganganagar: ગુજરાત સરકારની ભલામણ બાદ એશિયાઈ સિંહોના રક્ષણને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Embed widget