શોધખોળ કરો

દ્વારકાના ખંભાળિયામાં અતિભારે વરસાદ વચ્ચે કરૂણ ઘટના, મકાન ધરાશાયી થતાં 3નાં મૃત્યુ

ભારે વરસાદની વચ્ચે દ્વારકાના ખંભાળિયામાં મકાન તૂટી પડતાં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય 7 લોકોનેને ઇજા પહોંચી છે.

છેલ્લા કેટલાક દિવસથી દેવભૂમિ દ્વારકામાં અતિશય વરસાદ આફતરૂપ બન્યો છે. દ્વારકાના ખંભાળાયામાં  મકાની છત  ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી. છે. મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય  7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં  છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તો બીજી તરફ ગાજવીજ સાથે વરસોત વરસાદ પરિવાર  માટે આફતરૂપ બન્યો છે.  બનાસકાંઠા જિલ્લામાં વીજળી પડતા બે સગી બહેનાનો મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. બે સગી બહેનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ  8 જિલ્લામાં  વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

Haryana Congress Candidate List: હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Alert | રાજ્યમાં બે દિવસ વરસશે ભારે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ | Abp AsmitaHun To Bolish  | હું તો બોલીશ | નહીં સુધરે પાકિસ્તાનHun To Bolish  | હું તો બોલીશ | આ ચોમાસામાં લીલો દુકાળ?Bhupendra Patel | મુખ્યમંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર, કહ્યું, વાતો નહીં કામ કરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ  8 જિલ્લામાં  વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 8 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો
Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો
Haryana Congress Candidate List: હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના અવસરે સ્થાપનનું આ છે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, આ વિધિથી કરો પૂજન

Hexaware Tech IPO: આવી રહ્યો છે ભારતનો સૌથી મોટો IT IPO, તુટી જશે TCSનો રેકોર્ડ

Ganesh chaturthi 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપના માટેના આ છે ત્રણ શુભ મુહૂર્ત, જાણો સ્થાપન વિધિ

Champions Trophy: ટીમ ઈન્ડિયા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? અમિત શાહે આપ્યો જવાબ

Embed widget